________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્થ પરિચ્છેદ.
૧૩૫
આબ્યા, ત્યારે વિદ્યાધરાના પરિવારથી સુÀાલિત, અને બંધુજનના સમુદાય જેની સાથમાં રહેલા છે એવા નભાવાહન રાજકુમાર હેાટા ઉત્સવસહિત નમાલાને પરણવા માટે ત્યાં આવ્યેા. એટલામાં પંચમી તિથિ પણ આવી પહોંચી. ત્યારે અપરાન્તુકાળના સમયે મ્હારા હૃદયમાં વિકલ્પ ઉત્પન્ન થયા. અરે ! તે દેવતાનું વચન શું અહીં વૃથા થશે ? અથવા કઇ પણ તેના કહેવા પ્રમાણે ચિહ દેખાતું નથી માટે સ્ટુને તે એમજ લાગે છે કે, તે અનવુ મુશ્કેલ છે, તેમજ સામલતાનુ કહેવુ પણ સર્વ વૃથા થયું. એમ વિચાર કરતાં મ્હારૂં હૃદય એકદમ ઉદ્વેગથી ઘેરાઈ ગયું; અને કોઇપણ પ્રકારે મ્હારૂ ધૈર્ય રહ્યુ નહીં. તેથી તે નગરમાંથી બાહાર નીકળ્યા અને અસ્વસ્થ ચિત્ત ઉદ્યાનમાં ગયે; ત્યારપછી પ્રથમ મ્હે જ્યાં આગળ તેણીને જોઇ હતી તેજ હીચકાવાળા વૃક્ષની નીચે જઈ હું ખેડા.. પછી હું વિચાર કરવા લાગ્યા, હવે મ્હારે શું કરવુ ચેાગ્યાયેાગ્ય કાર્યના વિચાર કર્યો શિવાય કોઇપણ સાહસ કાર્ય કરવું નહીં. શાસ્રકાર પણ કહે છે કે,~
सहसा विदधीत न क्रिया - मविवेकः परमापदां पदम् । वृणते हि विमृश्यकारिणं, गुणलुब्धाः स्वयमेव संपदः ॥ १ ॥
અર્થવ્યવહારમાં નિપુણ એવા કાઇ પણ પુરૂષે લાલજીદ્ધિથી સાહસ કાર્ય કરવુ નહી. કારણ કે, અવિવેકી પુરૂષા અતિશય આપત્તિયાનું સ્થાન થઇ પડે છે; તેમજ વિચારવંત પુરૂષને દરેક સંપત્તિએ અન્યની પ્રેરણા શિવાય આપેાઆપ પેાતેજ પ્રાપ્ત થાય છે. કારણ કે તેઓ ગુણાનુરાગિણી હાય છે.”
For Private And Personal Use Only