________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૩૪
www.kobatirth.org
સુરસુંદરીચરિત્ર.
સ્વપ્નના અ.
ત્યારબાદ ભાનુંવેગ ખેલ્યે!,પ્રથમ જોયેલા તે સ્વપના લેશમાત્ર કેઇ પણ અર્થના મ્હે' નિશ્ચય કર્યો છે તેનુ તુ શ્રવણુ કર ? પ્રથમ જે હું પુષ્પની માલા જોઇ તે આ કુનકમાલા સમજવી; તેણીને જે રાગ તે તેનુ ગ્રહણ જાણવું, વળી તેણીની જે અપ્રાપ્તિ તે તેનુ લગ્ન જાણવું. આટલેા અર્થ હું સ્પષ્ટ સમજી શકયેા છું. અને બાકીના અર્થ સ્પષ્ટ રીતે ારા સમજવામાં આવ્યેા નથી. વળી કંઇક સાધારણ અર્થ જાણુ છુ તેપણુ તુ સાંભળ. કાઇપણ પુરૂષ ઉપાય વડે તે પુષ્પમાલા તને પાછી આપી તેમ તે નકુસાલા પણ પુન: હને પ્રાપ્ત થશે. અને તે માલા ત્હારા હાથમાંથી પડી ગઇ તે ઉપરથી તે ક્નકમાલા બહુ દૂર એવી આપત્તિને પામશે. તેમજ તે આપત્તિથી કાઇપણ પુરૂષ તેનું સ ંરક્ષણ કરી પુન: ત્હારી પાસમાં લાવી મૂકશે. માટે તે સ્વના પરિણામ બહુ સારા છે. એમ મ્હે નિશ્ચય કર્યો છે. તે સાંભળી મ્હેં તેને કહ્યું કે, હું સુભગ ? આપે જે નિશ્ચય કર્યો છે તે ખાખર છે. કારણ કે, આવે! અર્થ ઘટે છે; પરંતુ આ લેણ સિદ્ધ થવા એ ઘણે! જ દુષ્ટ છે. તે સાંભળી ભાનુવેગ ખેલ્યા. હે મહાનુભાવ? જો ધ્રુવ અનુકુલ હાય તા આ લાકની અંદર એવી કાઇ પણ વસ્તુ નથી કે જે પ્રાપ્ત ન થઈ શકે? એમ મ્હારૂં માનવુ છે. હે સુપ્રતિષ્ઠ ? આ પ્રમાણે પ્રતિદિન તેની કથાના વિનાદને લીધે તેની પ્રાપ્તિની આશા વડે કેટલાક દિવસે મ્હારા ચાલ્યા ગયા; અનુક્રમે લગ્નદિવસ નજીકમાં
લદિવસ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only