________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્થ પરિચ્છેદ.
૧ર૭. અન્યભવમાં તમે જ મહારા પ્રાણેશ્વર થશે. વળી તે સ્વામિન ? અન્ય પણ મહારે આપને કહેવાનું છે. જો કે, આ મહારૂ વચન બહુજ નિષ્ઠુર છે, તે પણ આપની આપત્તિને દૂર કરવા માટે ખાસ મહારે કહ્યા વિના ચાલે તેમ નથી. મ્હારા પ્રાણથી પણ અધિક પ્રિય એવા હે સ્વામિન્ ? મહારા હૃદયમાંથી હવે તમે નીકળી જાઓ ? કારણ કે,
હે ગળામાં પાશ નાખે છે, તેથી હવે કંઠના રધથી તમે પછી નીકળી શકશે નહીં, માટે જલદી તમે ચાલ્યા જાઓ? હું માનું છું કે, દુષ્ટ દૈવને હારા મરણ સંબંધી બીજુ કંઈ પણ કારણ મળી શક્યું નહીં તે માટે તય્યારી સાથે મહારા દર્શનને વેગ તેણે કર્યો. હે વન દેવતાઓ ! કૃપા કરી હારું એક વચન તમે સાંભળે ? આપના પ્રસાદથી જન્માંતરમાં પણ ક્ષણમાત્ર જેએલ અને ઈષ્ટ એ પુરૂષ મહેને પ્રાપ્ત થાઓ. પરંતુ અન્ય કોઈ ન થાય એવી હું પ્રતિજ્ઞા કરૂ છું. એમ સર્વની ક્ષમાપના માગી તેણુએ પોતાનો દેહ તે શાખા ઉપરથી એકદમ નીચે મુખે લબડત મૂ. તે સમયે આકાશવાણી થઈ કે, હે ભદ્રે ! બહુ ઉ
સુક થઈ તું આવું સાહસકાર્યમાં કરશે આકાશ મા કર !!તે ચિત્રવેગજ લ્હારે ભર્તા વાણું. થશે એમાં કઈ પણ સંદેહ નથી.
વળી હે સુંદરી ! તે લગ્નના દિવસે તેની સાથે હારૂં પાણિગ્રહણ થશે, માટે એ સંબંધી કિંચિત્ માત્ર પણ ત્યારે વિષાદ કરે નહીં; એમ આકાશવાણી થયા બાદ તરત જ તેણુને પાશ તુટી ગયો; એટલે હું પણ ભયમાંથી મુક્ત થઈ. અને મારું શરીર પણ
For Private And Personal Use Only