________________
www.kobatirth.org
વ
સુરસુંદરીચરિત્ર.
શુદ્ધિમાં આવ્યુ, જેથી હું તેની પાસે ગઇ. ત્યારબાદ તે સ્નમાલા હુને જોઇ લજ્જિત થઈ નીચે મુખે જોઇ રહી. પછી મ્હે કહ્યું કે, હે પુત્રી ? ત્હારાં માતાપિતા વિગેરેને અહુદુ:ખદાયક એવું આ સાહસ કરવું ત્હને યાગ્ય નથી. વળી આત્મઘાત કરવા એ મ્હાટુ પાપ ગણાય છે. શાસ્ત્રમાં પણ કહ્યુ છે કે;
आत्मघातेन पच्यन्ते, नरके नियतं नराः । आत्महत्या कृतं पापं, वज्रलेपसमं भवेत् ॥ १ ॥
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અથ—જે માહબુદ્ધિથી મુઝાઇને આપઘાત કરે છે તે બહુ દુ:ખી થાય છે; એટલું જ નહીં પરંતુ તેને ચિરકાલ નરકની વેદના સહન કરવી પડે છે; તેમજ આત્મહત્યાથી થયેલા પાપની નિવૃત્તિ થવી બહુ અશક્ય છે; જેથી તે આત્મહત્યા વજા લેપસમાન ગણવામાં આવી છે. તે પછી આવી અસહ્ય વેદનાએની આગળ આ હારૂં દુ:ખ શા હિંસામમાં છે ? જેથી તું સ્વપ દુ:ખને માટે આ અકૃત્ય કરવા તૈયાર થઈ હતી. તેમજ વળી કહ્યુ છે કે;–
धर्म न जानाति जिनेंद्र भाषित, - मखण्डशमैं कनिदानमुत्कटम् । यो मूढबुद्धिः स जनैर्विनिन्दितं, निजात्मघातं कुरुतेऽविचारतः॥ १ અશ્રીજીને ભગવાને વ્હેલા, મેાક્ષ સુખના કારણભૂત એવા વિશુદ્ધ ધર્માંના સ્વરૂપને વિષયમાં બ્યામૂઢ થયેલા જે પ્રાણી જાણતા નથી; તે મનુષ્ય લેાકમાં અતિ નિદિત એવા આત્મઘાત કરવામાં બીલકુલ વિચાર કરતા નથી. અર્થાત્ તે આત્મઘાત કરે છે. પરતુ હેસુભગે? તું કઈ
For Private And Personal Use Only