________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્થ પરિચ્છેદ
૧૨૫ मौनान्मूर्खः प्रवचनपटुतुलः स्वल्पको वा,
क्षान्त्या भीर्यदि न सहते प्रायशो नाभिजातः । धृष्टं पार्थ भवति यदि वा दूरतोऽप्यप्रगल्भः, सेवाधर्मः परमगहनो योगिनामप्पगम्यः ॥१॥
અર્થ–સેવકને સ્વમમાં પણ સુખને પ્રસંગ મળતો. નથી, કારણ કે, જે તે માનમુખે કહે તો મૂર્ખ ઠરે છે, અને બેલવામાં કુશળ હોય તો તે વાચાલ ગણાય છે, ક્ષમા વડે થોડું બોલે તે તે બીકણ ગણાય છે, અને કોઈનું વચન સહન ન કરે તે તે ઘણુ કરીને ઉëઠ ગણાય છે. તેમજ તે સ્વામીની પાસે રહે તે ઉદ્ધત ગણાય છે, અને જે દર રહે તો સામાન્યતામાં લેખાય છે, માટે સેવાધામ એ ઘણે ગહન છે અને ત યોગીઓને પણ અગમ્ય છે. માટે હવે અહીંયાં મહારે પિતાને દોષ કાઢવાનું નથી. જે. કે, રૂપ વડે કામદેવના સ્વરૂપને જીતનાર હાય, યદ્યપિ સર્વ સંપત્તિઓથી સંપૂર્ણ હોય, અથવા ઉત્તમ વંશમાં ઉત્પન્ન થયેલું હોય, કિંવા ઇંદ્રસમાન વિભૂતિવાળો હોય તો પણ મનવાંછિત એવા તે પુરૂષને છોડી હું અન્ય પુરૂષ તરફ દષ્ટિ કરૂ નહીં. હે હૃદય? એ જે ત્યારે નિશ્ચય હોય તે શા માટે તું વિલંબ કરે છે? અતિ કર્લભ એ આ પ્રસંગ હુને પ્રાપ્ત થયો છે, એમ જાણીને હે હદય? ચિંતિત અર્થમાં તું ઉદ્યક્ત થા; જેથી નિર્વિપણે હારી ઈષ્ટ સંપત્તિ લ્હને સિદ્ધ થશે. એમ કરવાથી ગધવાહન રાજા પણ મહારા પિતાને કોઈ પણ પ્રકારે દેષ કાઢશે નહીં, તેમજ દુ:સહ એવા મહારા વિયેગ દુ:ખને પણ વિનાશ થશે. હે ચિત્રવેગ ? આ પ્રમાણે
For Private And Personal Use Only