________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્થપરિચ્છેદ.
૧
એમ સમજી અત્યંત થાકથી રૂદન કરતી પેાતાની સ્ત્રીને નેઈ અભિતગતિ ખેચે. હે સુંદરી ? હવે ઇન કરવાથી કંઇ પણ કાર્ય સરે તેમ નથી; તેા પછી શા માટે નકામાં અશ્રુ પાડવાં ? શુ ારા કરતાં મ્હને થાડુ' દુઃખ છે ? પરંતુ આ અન્યથા કરવાની મ્હારી શક્તિ ચાલતી નથી; વળી મ્હેં આ કાર્ય સંબંધી દીર્ઘ કાલ સુધી ઘણા વિચાર કર્યા પરંતુ અન્ય કેઈ પણ ઉપાય મ્હને સુઝતા નથી, માટે હવે સ્રીબુદ્ધિ છેડી દઇને તું ભાવીને વિચાર કર? અને નભવાહનને કન્યા નહીં આપવાથી આપણને કેટલી હાનિ તથા કેટલા ગુણુ છે તેના તુ વિચાર કર. વળી આ નાકમાલા આપણને બહુ પ્રિય છે; તેમજ આપણે એને બહુ માનષ્ટિથી જોઈએ છીએ. માટે આપણે એને આ વિષયમાં ગુણદોષ સમજાવીષ્ણુ, એટલે તે આપણૢ વચન માન્ય કરશે; તેમજ ગુરૂ અને વૃદ્ધજનાની આજ્ઞાથી જ કન્યા પાતે ભર્તાને મેળવી શકે છે. કારણ કે, સ્વયં વરાકિ પણ કુલ વૃદ્ધોની આજ્ઞા શિવાય થતાં નથી. વળી નભાવાહન રાજકુમારને એણીએ જોચેા નથી, ત્યાંસુધી જ એણીના અનુરાગ અન્યપુરૂષ ઉપર ટકી રહ્યો છે. કામદેવના રૂપને જીતનાર તે કુમારને જોયા પછી એણીને સ્નેહ એની ઉપર જ થવાના છે. એમાં કાઇ પણ જાતનો સ ંદેહ નથી, માટે હું સુરિ ? હવે આપણે વિકલ્પ સ’કલ્પ કરવાની કંઇ પણ જરૂર નથી. હું સુતનુ? હવે કનકમાલાની પાસે જેમ બને તેમ જલદી તું જા ? અને યુક્તિપૂર્વ ક તેને તું સમજાવ, આપ્રસંગ બનવાથી આપણુને કાંઈ પણ દુઃખ નથી, આ પ્રમાણે અમિતગતિના કહેવાથી ચિત્રમાલા મ્હેને કહેવા લાગી કે, હું સેામલતે ? સ્વામીના કહેવા પ્રમાણે જલદી તુ ત્યાં જા, અને તેમનુ
For Private And Personal Use Only