________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુય પરિચ્છેદ.
e
આદેશ આપે છે. વળી તે અન્ય પુરૂષની સાથે પરણવાનુ કબુલ કરે તે વાત તેા દૂર રહી, પરંતુ તે આવીવાત સાંભળીનેપણ જરૂર પેાતાના પ્રાણ છેડી દેશે. આ પ્રમાણે મ્હારૂં વચન સાંભળી એકદમ તેણીના નેત્રામાંથી કજલ સહિત અશ્રુની ધારાએ વહેવા લાગી, જેથી તેનાં ગંડસ્થલ ભીંજાઇ ગયાં. તેમજ મહાન્ દુ:ખના આઘાતથી વિઠ્ઠલ મની ચિત્રસાલા બેલી કે, હું ભદ્રે ! તુ જે ખેલેછે તેજ પ્રમાણે મ્હારા હૃદયમાં પણ ને સત્ય ભાસે છે. પરંતુ હતાશ વિધિના વિપરીતપણાથી આપણા ઉપર આ અતિ દુષ્કર દુ:ખ આવી પડયું છે; દેવની આગળ કાઇનું સામ ચાલી શકતું નથી. શાસ્ત્રમાં કહ્યું છે કે;—
छिवा पाशमपास्य कूटरचनां भङ्कत्वा वलाद्वागुरां, पर्यन्ताग्निशिखाकलापजटिलान्निर्गत्य दूरं वनात् ।
व्याधानां शरगोचराण्यतिजवेनोल्लंध्य धावन् मृगः, कूपान्तः पतितः करोतु विधुरे किंवा विधौ पौरुषम् ॥ १ ॥ અ—નિરપરાધી એવા એક મૃગલા વનમાં શુષ્ક ઘાસ ચરતા હતા, તેવામાં ત્યાં કોઇએક પારધીની જાળમાં તે પકડાઈ ગયે; પારધી આમતેમ અન્ય મૃગેાની શેાધમાં ફાંફાં મારતા હતા, તેટલા અરસામાં તે મૃગલાએ દાંતથી પાશને કાપી નાખ્યા, અને ફૂટરચના વાળી તે જાળને પેાતે ભાગી નાખીને એકદમ જીવ લઈ ત્યાંથી તે નાઠે. આગળ ચાલતાં ચાતરફ ભયંકર અગ્નિની જવાળાએથી બ્યાસ એવું એક ભયંકર વન આવ્યું; તેમાંથી પણ પેાતાના બચાવ કરી તે મૃગલા મહા મુશીખતે ક્રૂર નીકળી ગયા, તેવામાં ત્યાં ધનુષબાણ ચઢાવી કેટલાક સીકારી લેાકેા તૈયાર
For Private And Personal Use Only