________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૧
www.kobatirth.org
સુરસુંદરીચરિત્ર.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
कन्या वरयते रूपं, माता वित्तं पिता श्रुतम् । बान्धवा धनमिच्छन्ति, मिष्टान्नमितरे जनाः ॥ १ ॥ અ—કન્યાની ઈચ્છા વરના રૂપ તરફ હાય છે. માતાના વિચાર એવા હાય છે કે, મ્હારા જમાઇ મહુ વૈભવવાળા હાય તે સારૂ. તેમજ કન્યાના પિતા પેાતાના
માઇની વિદ્વત્તાને પ્રસન્ન કરે છે. તેમજ વળી મધવ લોકેા ધનની ઇચ્છા કરે છે; અને અન્ય સંબંધી લેાકેા મિષ્ટાન્નના લેગી હૈાય છે. એમ દરેકના ભિન્ન ભિન્ન અભિપ્રાય હાય છે; પરંતુ તે સર્વ અભિપ્રાય આનભાવાહન કુમારમાં સિદ્ધ થાય તેમ છે. માટે હવે આપણે બહુ વિદ્મોથી ભરેલા ખીજા પુરૂષના વિચાર કરવાની કંઇપણ જરૂર નથી. આ પ્રમાણે અમિતગતિનું વચન સાંભળી ચિત્રમાલા સ્ડને કહ્યું કે; હું સમલતે ? હવે હાલમાં આપણે શી વ્યવસ્થા કરવી ત્યારે મ્હે કહ્યું કે, તમે પાતે કનકમાલાને વિચાર સારી રીતે જાણા છે; એમાં હું શું કહું ? પી ચિત્રમાલાએ ચ્હને કહ્યું કે, તું નમાલાની પાસે જા અને ગુણુ તથા દોષના વર્ણનથી તે માળા અન્ય પુરૂષની ઇચ્છા કરે છે; કે, કેમ ? તેમ કરવાથી તેનું તાત્પર્ય જરૂર ત્હારા સમજવામાં આવશે. વળી તેમાં પણ ત્યારે એવી યુતિ કરવી કે, બહુજ અતિશયેાતિ ભરેલા ગુણા વડે નભાવાહન રાજકુમારની પ્રશ'સા વધારે કરવી અને ચિત્રવેગની જેમ મને તેમ નિંદા કરવી. એમ કરીને પણ નભાવાહનની સાથે તે માળા લગ્ન કરે તેવું કાર્ય તું કર ? ત્યારબાદ મ્હે કહ્યું કે, હે સ્વામિની ? શું તું પેાતાની પુત્રીના મનેાગત વિચાર નથી જાણતી ? જેથી મ્હને આ પ્રમાણે તુ
For Private And Personal Use Only