________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુરસુંદરીચરિત્ર. અતિદુઃખ આવવાથી ભારે ભયમાં આવી પડે છે. તેમ છતાં પણ હૈયે રાખી ચિત્રમાલા બેલી. હે સ્વામિન્ ? મહારા હદયમાં એમ ભાસે છે કે, ચિત્રવેગને વિરહ થશે તે જરૂર ત કનકમાલા પિતાના પ્રાણોને છોડી દેશે, કારણ કે, પ્રથમ મહેં આપના આગમનની વાટ જોવા બદલ કેટલાંક વચન કહીને કનકમાલાને ધીરજ આપી છે. હવે જે તે ચિત્રબેંગની વાત નહીં બને તે જરૂર મહારા કહેવા પ્રમાણે થવાનું. ત્યારબાદ અસિતગતિ બાલ્યો. હે સુંદરી! હવે આ કષ્ટના સમયે મહારે શું કરવું ? કદાચિત જે આ કન્યાને હું ન આપે તે ગંધવાહન રાજા જરૂર હારી ઉપર રીસાયા વિના રહે નહીં. વળી કેવલીભગવાનના વચનથી તે રાજાને કનકમાલા ઉપર ઘણે આગ્રહ થયો છે. માટે હવે જે હા કહીને તેને ન આપીએ તે આમાંથી માટે અનર્થ જાગે અને જે તે રાજા કે પાયમાન થાય તો આપણે આ વૈતાઢય ગિરિમાં રહેવું પણ મુશ્કેલ પડે. એટલું જ નહીં પણ અન્ય અનિષ્ટને ઘણો સંભવ રહે છે. કારણ કે, મહેટાની સાથે વૈર કરવું એ વિનાશનું જ મૂળ છે. અને તેવા મહોટા શત્રુને ઉત્પન્ન કરવાથી દાવાનલમાં પડવા જેવું થાય છે. તેમજ શાસ્ત્રમાં પણ કહ્યું છે કે,
विधाय वैरं सामर्षे, नरोऽरौ य उदासते। प्रक्षिप्योदर्षि कक्षे, शेरते तेऽभिमारुतम् ॥१॥
અર્થ– અજ્ઞ પુરૂષો શત્રુને જાગ્રત્ કરી તે તરફ લક્ષ્ય આપ્યા શિવાય, પિતાનું અભીષ્ટ સાધવા ઈચ્છતા હોય, તો તેઓને નિવૃત્તિ કોઈ દિવસ મળતી નથી. કારણ કે, તે શુષ્ક ઘાસની ગંજીમાં અગ્નિ સળગાવીને તેની નજી
For Private And Personal Use Only