________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુ પરિચ્છેદ.
૧૧૩
ભત્તો કોઇ વિધાધર થશે ? કિવા કેાઈ અન્ય થશે ? હે સુતનુ ? આ પ્રમાણે મ્હારા પ્રશ્ન સાંભળી શ્રીકેવળીભગવાને મ્હને કહ્યું કે; હે રાજન ! આ નુજ આમતમાં કિંચિત્ માત્ર પણ તુ ખેદ કરીશ નહીં, કારણ કે; તે કન્યાના ભર્તા કાઈન કાઈ મળી જવાના, ન મળે તેમ અનવું અશક્ય છે. વળી વિશેષે કરી આ ખામતમાં એટલું ત્યારે ધ્યાનમાં રાખવુ કે, આ વૈતાઢય પર્વતમાં સર્વગુણ સંપન્ન વિદ્યાધરાનું ચક્રવત્તિપણ જે પાલન કરશે, તે વિદ્યાધરેંદ્ર આ ત્હારી પુત્રીના ભર્તા થશે, અને પૂર્વભવના સ્નેહથી બંધાયેલી હારી પુત્રી તે વિદ્યાધરેંદ્રને પોતાના પ્રાણથી પણ અધિક પ્રિય થશે, તેમજ તેના સમસ્ત અતેરમાં તિલક સમાન તે મહાદેવી થશે. આ પ્રમાણે કેવળી ભગવાનનુ વચન સાંભળી હૅને ઘણા આનદ થયા, એટલામાં ગધવાહન રાજા મુનીંદ્રને વંદન કરી ઉભા થયા. પછી હું પણ તે રાજાની સાથે તે નગરમાં આવ્યા.
ત્યારબાદ રાજાએ બહુ માનપૂર્વક મ્હને કહ્યું કે, હું રાજન્ નમાલા નામની તમ્હારી નમાલાની પુત્રી તન્હને બહુ જ વ્હાલી છે, છતાં માગણી. પણ તમ્હારે તે કાઇક પુરૂષને આપવી તા પડશે, કારણ કે એવા લૈાકિક વ્યવહાર છે, તેથી મ્હારે આપને કહેવાનુ એટલું જ છે કે, આપની તે કનમાલા પુત્રી આ મ્હારા નલેાવાહનને તમે આપે. જેથી તેને વિવાહ મહાત્સવ કરી તેને હું મ્હારા સ્થાનમાં સ્થાપન કરી પિતાના ચરણકમળની સેવામાં તત્પર થાઉં અર્થાત્ દીક્ષા ગ્રહણ કરી હું મ્હારા જન્મ સફલ કરૂં. ત્યારખા
८
For Private And Personal Use Only