________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૦૬
www.kobatirth.org
સુરસુંદરીચરિત્ર.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નથી, માટે ત્હારે બીલકુલ ખેદ કરવા નહીં. વળી હે પુત્રી ? ચિત્રભાનુ રાજા આપણે સ્વાધીન છે, અને તું પણ કન્યા છે, તેમજ રૂપ અને કલા વડે ચિત્રવેગ હારે માટે લાયક છે, તેની ઉપર ત્હારા અનુરાગ થયા છે. તેથી સર્વ અનુકુલ થયું છે, હવે હે પુત્રી ? એમાં કોઇ પ્રકારની હારે ચિતા કરવી નહીં. પરંતુ હારા પિતા હાલમાં ઘેર નથી. કારણકે; ગંગાવત્ત નામે વિદ્યાધરાનું એક પ્રખ્યાત નગર છે. તેમાં ગધવાહન નામે વિદ્યા ધરાના રાજા છે. તેની પાસે કઇક રાજ કાર્ય માટે તેઓ ગયેલા છે. તેમને આવવા દે,તે આવે કે તરતજ ત્હારા વિવાહ મ્હોટા ઉત્સવસહિત આનંદપૂર્વક ચિત્રવેગની સાથે કરાવીશું. વળી આ ચૈત્ર માસ પ્રાયે સમાસ થવાઆવ્યા છે, એટલે લગ્ન પણ હવે જલદી આવશે. માટે હે પુત્રી ? આ સંબંધી ત્હારે કઇપણ ખેદ કરવા નહીં. આ પ્રમાણે તેની માતાના કહેવાથી તેણીને વિરહાગ્નિ સંબંધિ સ તાપ ઓછા થવાથી કંઇક શુદ્ધિમાં આવેલી તેને જોઇ તેની માતા ત્યાંથી ઉઠી.
એટલામાં તરતજ તેના પિતા અમિતગતિ ગગાવત્ત
અમિતગતિ.
નગરમાંથી ત્યાં આવ્યા. સર્વ પિરજન લેાકેાએ તેના વિનય પૂર્વક સત્કાર કર્યાં. પશ્ચાત્ અભ્યંગ સ્નાન કરી ચંદનને લેપ કર્યા, માદ લેાજનની સમગ્ર સામગ્રી તૈયાર હાવાથી નિયમસરભાજન કરી પેાતે પ્રાસાદની ઉપરની ભૂમિએ જઈ અમૂલ્ય આસન ઉપર વિરાજમાન થઇ ગયા, પછી હું પણુ ચિત્રમાલાને સાથે લઈ ત્યાં આગળ ગઈ. પ્રથમ તેણીએ પેાતાના સ્વામિને કુશલ વાર્તા પૂછી, ત્યારબાદ ચિત્રમાલાએ
For Private And Personal Use Only