________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્થ પરિચ્છેદ.
૧૦૫
ત્યારબાદ સામલતા મેલી, હું સુભગ ? ત્હારા વિરહને
આશાખધન.
લીધે સ્મૃતિ થયેલી કનકમાલાને જોઇ આમ્રલતાને કાલે હારી પાસે અને માકલી હતી. અને તે નકમાલાને પણ તેની સખીઓએ હારા સમાંગમને સૂચવનાર વચન વડે શાંત કરી હતી. છતાં પણ તે વરાકી ત્હારા સમાગમને નહીં પામતી છતી ક્ષણ માત્રમાં મૂર્છા પામે છે, તા ક્ષણમાં ઉભી થાય છે, વળી સુખેથી હુંકારા કરે છે, ક્ષણમાં હસે છે, વળી ગાય છે, ઘડીમાં કપે છે, રૂવે છે અને ક્ષણમાં ઉદ્વેગ કરવા લાગી જાય છે. વળી ગ્રહેાથી ગ્રહણ કરાયેલી હાય ને શું ? તેમ તે ખાલાને અયુક્ત ચેષ્ટાઓ કરતી જોઇ તેને સખીજન ઉપહાસ કરે છે, તાપણુ તે ખીચારી કઇ પણ જાણી શકતી નથી, એવું તેનું હૃદય મુગ્ધ બની ગયું છે. વળી આવી તેની સ્થિતિ જોઈ ૐ વિચાર કર્યો કે, ગાઢ અનુરાગવાળી આ ખાલાના પ્રાણ જ્યાં સુધી આખાદ રહે, તેટલામાં કાઇપણ ઉપાય હું કરૂં.
ચિત્રમાલા,
એમ વિચાર કરી હું તરતજ ચિત્રમાલા નામે તેની માતા પાસે ગઇ અને હૅને એકાંતમાં મેલાવીને તે સર્વ વૃત્તાંત મેં હેને કહ્યું, પછી ચિત્રમાલા પણ સર્વ વૃત્તાંતના સાર જાણી કનકમાલાની પાસે આવી અને મેલી કે, હે પુત્રી ? તું આટલા બધા ઉદ્વેગમાં શા માટે પડી છે ? તેમજ આવું ખિન્ન મુખ કરીને તુ કેમ બેઠી છે? આટલું કહેવા છતાં પણ તું પ્રત્યુત્તર કેમ આપતી નથી ? હે પુત્રી ? આ કાર્ય કરવું આપણને કંઈ પણ કિઠન
For Private And Personal Use Only