________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૩
મૂછ.
ચતુર્થ પરિચ્છેદ એમ તે ભીરૂનું વચન સાંભળી મહારૂં હૃદય એકદમ
ધખવા લાગ્યું, તેમજ શેકરૂપી ચિત્રવેગની પ્રચંડ મુગરથી હણાયેલે હું મૂછવશ
થઈ ગયે. તેમજ મહારાં નેત્ર મીચાઈ
ગયાં. જેથી હું બેભાન થઈ પૃથ્વી પર પડી ગયો. તેવી મ્હારી સ્થિતિ જોઈ સર્વ લોકે એકદમ ગભરાઈ ગયા અને શીતલાદિક ઉપચાર કરવા લાગ્યા. કપૂ૨, બરાસ અને શીષ ચંદનના જલને સેક, તેમજ કેટલાક સુકોમલ વીંજણાઓ લઈ ને પવન નાખવા લાગ્યા. જેથી મહારી મૂછ ઉતરી ગઈ. પછી હુને વિચાર છે કે, આ સર્વ દુર્વિહિત દૈવનું જ કાર્ય છે. ક્ષણમાત્રમાં પ્રિયાના સંગમને મહારે મને રથ નષ્ટ
કરવામાં કેવી એણે કમ્મર કસી છે ! દેવનેઉપાલંભ. જુએ? દુદેવનું કર્તવ્ય કંઈ પણ હવે
બાકી રહ્યું ? અથવા હર્ષ સહિત અભિલાષમાં ઉદ્યતું થયેલું હદય કંઈ અન્ય ચિંતવે છે અને દૈવનિયોગથી કાર્યારંભ કોઈ અન્ય પ્રકારનું જ પરિણમે છે. વળી એ કન્યા કયાં? અને હું ક્યાં? અમ્હારા બન્નેને આટલો બધે દઢ સ્નેહબંધ પરસ્પર કયાંથી થયો ? પરંતુ હતાશ એવા વિધિએ આ સર્વ ખેલ બગાડી નાખો, હે દેવ! પ્રથમથી જ જે હારી આ પ્રમાણે કરવાની બુદ્ધિ હતી તે, પહેલાં મ્હારે એણીની સાથે દષ્ટિમેળાપ શા માટે હું કરાવ્યો રે? હતાશ દેવ ગાઢ પ્રેમસહિત તેણીનું દર્શન હુને કરાવીને તે મૃગાક્ષીની અન્ય રાજાની સાથે
જના કરતાં શું હુને કંઈ પણ લજા નહીં આવે?
For Private And Personal Use Only