________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુરસુંદરીચરિત્ર. માટે તું જલદી જા અને એને તપાસ કરી ચોક્કસ હકીકત હને અહીં આવીને તું નિવેદન કર.
. તે સાંભળી આમ્રલતા એકદમ ત્યાં ગઈ. તેમજ
ત્યાંના સર્વ સમાચાર લઈ ક્ષણમાત્રમાં વિવાહ તે હારી પાસે આવી, તેજ વખતે મહત્સવ. તેના મુખની કાંતિ બહુ જ ઝાંખી
પડી હતી, તેમજ તેની ગતિ પણ કંઇક શોકને સુચવતી હતી. આવી તેની સ્થિતિ જોઈ
હે હેને પૂછયું, એટલે તે જરા અચકાઈને બેલી કે હું અહીંથી નીકળીને અમિતગતિને ઘેર ગઈ અને ત્યાં જોયું તેના દ્વારમાં એટલી બધી માણસની ડિટી જામેલી હતી કે, મહારાથી અંદર પ્રવેશ પણ થઈ શકે નહીં, પછી હું આમતેમ ફાંફા મારવા લાગી, તેવામાં બંધુદત હારી નજરે પડયો, બહુ ભીડમાં તેની પાસે જઈ મહે પૂછ્યું કે, આ મહોત્સવ શાને છે? પછી તે છે . હે ભદ્ર! તું જાણતી નથી કે આ કનકમાલાને લગ્ન મહોત્સવ છે. વળી ગંગાવત નામે વિદ્યાધાનું નગર છે, તેમાં શ્રીગધવાહન નામે બહુ પ્રસિદ્ધ રાજા છે, તેને પુત્ર નવાહન નામે યુવરાજ સંભળાય છે, તે રૂપગુણ અને કલાઓમાં બહુ જ પ્રશંસનીય છે, એમ જાણ કનકમાલા હેને આપવામાં આવી છે. આ પ્રમાણે બંધુદતના મુખથી હકીકત સાંભળી હું આપની પાસે આવી છું. હું શું કરું? મહારા દુર્ભાગ્યને લીધે આવું કર્ણકટુવચન વિના ઉપાય હારે આપની આગળ કહેવું પડે છે.
For Private And Personal Use Only