________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુરસુંદરીચરિત્ર.
अथचतुर्थपरिच्छेदः
મહારા મામાને દીકરે ભાનુવેગ મારી પાસે આવ્યા.
અને હસતે મુખે હને કહેવા લાગ્યા વાધનાદ. કે, આગ્રલતાના કહેવા પ્રમાણે
ઉદ્યાનમાં તું જા, તે સાંભળી મહારા હૃદયમાં બહુ આનંદ થયો અને હે હેને કહ્યું કે, ભાઇ? હું જાઉં છું; એમ કહી તત્કાલ ઉચિત એવું કાર્ય કરવાને હું પ્રારંભ કરતા હતા, તેટલામાં માંગળિક વાજીંત્રોની ગંભીર ગર્જના મહારા સાંભળવામાં આવી. તે સાંભળતાં જ મહારા હદયમાં એકદમ આઘાત થયે અને બહુ ગભરાટમાં હું પડી ગયો, પછી ડું ભાનવેગને પૂછયું. ભાઈ? આ વાજીંત્ર
ક્યાં વાગે છે ? ભાનુ વેગ બોલ્યો. પણ એનું બરાબર કારણ જાણતો નથી, પરંતુ અમિતગતિના ઘેર આ વાજીંત્રનો નાદ થતો હોય એમ લાગે છે. ત્યારબાદ મહેં વિચાર કર્યો કે, રાત્રીને સમય બહુ કષ્ટથી વ્યતીત કર્યો. હવે પ્રિયાના સમાગમને સમય નજીક આવી પહોંચે છે, છતાં પણ આ અધિક સંતાપ આવી પડશે. હવે મહારાષ્ટ્રને કંઈ પાર રહ્યો નહી, વળી આ મહાપું વામનેત્ર પણ ફરકી રહ્યું છે. માટે કંઈ પણ અહીં કારણ હોવું જોઈએ, હાલનાં ચિન્હ વિપરીત દેખાય છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે;છિન વઘુમવનિત, છિદ્રોની અંદર અનેક પ્રકારના
અનર્થ પ્રગટ થાય છે. તેમજ ભાગ્યહીન પુરૂષને સફલની પ્રાપ્તિ દુર્લભ થઈ પડે છે. જેમકે;
For Private And Personal Use Only