________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયપરિચ્છેદ.
પેાતાના પ્રચંડ કિરણો વડે પૃથ્વીને મુખ તપાવી છે એવા રાષથી, અગિરિએ પેાતાના મસ્તક ઉપરથી તેને નાખી દીધા હોય ને શું? તેમ માલુમ પડે છે. ત્યાર બાદ સૂર્ય અસ્તાચલના ત્યાગ કરી ચાલ્યા ગયેા. એમ જાણી તેની પાછળ લાગેલી અને રાષ વડે રક્ત મુખવાળી હાય ને શુ? એવી સધ્યા અસ્તાચલ ઉપર એકદમ પ્રગટ થઈ. ક્ષણ માત્રમાં સર્વ દિગ્મંડલમાં અંધકાર વ્યાપી ગયું, રાત્રીને દેખાવ આબેહુબ નજરે પડવા લાગ્યા, અતિશ્યામ એવું ગગન મડલ તારાએથી ભરપૂર દીપવા લાગ્યું, કોશિકાના ભયંકર હુંકારા ચારે તરફ સંભળાવા લાગ્યા.
ચદ્રોદય.
તેટલામાં નિશાપતિ-ચંદ્રના ઉદય થયા, શાંત અને તેજસ્વી કિરણેાના પ્રભાવથી અંધકારને તિરા ભાવ થવા લાગ્યા, યુતિયાનાં માન પણ શિથિલ થવા લાગ્યાં, ચંદ્રરૂપી વનને લીધે વિરાહાગ્નિ પ્રદીપ્ત થવા લાગ્યા, જેથી મ્હારૂં હૃદય સેકા ગણું મળવા લાગ્યું, તે જોઈ હું વિચાર કરવા લાગ્યા, અરે? આ ચંદ્ર તેા અમૃતમય સાંભળાય છે; પરંતુ તેણીના વિરહને લીધે આજે હને વિજળીના પુંજ સમાન આ થઇ પડયા છે. વળી હું હૃદય ? શા માટે તું આટલું બધું મળે છે? અને અતિ ઉદ્વેગ કરવાનું હારે શું કામ છે? તેમજ જે માણસ આપણા સ્વાધીન નથી, વળી જેને મળવાના સર્વ થા સ ંભવ પણ નથી, એવા માણસ ઉપર પ્રથમથી તું સ્નેહ શા માટે કરે છે : હે હૃદય ! જે માણસ આપણા ઉપર સ્નેહ કરે તેનાજ ઉપર સ્નેહ રાખવેશ તે ઉચિત છે, પરંતુ અતિ દૂર રહેવા છતાં પણ જે હૃદયને માળેછે, તેની ઉપર રાગ કરવા
७
For Private And Personal Use Only
62