________________
Shri Mahavir Jain Aradhana Kendra
૯૬
www.kobatirth.org
સુરસુ દરીચરિત્ર.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિરહાનળથી તમ થયેલી એવી તે ખાલા જો આ નિમિત્તે મરી જશે તે મ્હારૂં પણ જરૂર મરણુ જ થશે. અથવા જો તે મ્હારી ઉપર સ્નેહવાળી હાય તે! તે સમયે મ્હને પ્રત્યુત્તર પણ કેમ તેણે ન આપ્યા? માટે એ ઉપરથી એમ માલુમ પડે છે કે જોઇયે તેટલા સ્નેહ તેને મ્હારી ઉપર છે નહીં. જો કે તે ખાલાના સ્નેહ નહી હાય તાપણ તેના વિરહથી મ્હારૂં હૃદય તેા પ્રજવલિત અગ્નિની ઝળઝળાટ
જ્વાલાએ વડે ભ્યાસ હોય ને શુ? એમ ભાસે છે. વળી તે પ્રિયાને જોનાર તેા નેત્રા છે માટે આ વિરહાગ્નિમાં નેત્રાનેાજ દાહ થવા જોઇએ. એમાં હૃદયના શે। અપરાધ છે ? જેથી તે નિર્દે ચપણે એને ખાળે છે ? આ ઉપરથી તા ખીજાએ કરેલું બીજે ભાગવતા નથી એ શાસ્ત્ર વચન પણ અન્યથા થયું, જોકે તેને જોનારાં નેત્ર છે અને સતાપ હૃદયને થયા છે. તે પ્રિયાને નહિ જોઇ શકતાં એવાં દૃગ્ય નેત્રા ભલે ઇન કરે. પરંતુ હું હૃદય ? ત્હારા વિષય તા ચિંતવન કરવાના છે અને તે તેા ત્યારે સ્વાધીન છે, તે પછી તુ શા માટે વિદી થાય છે ? માત્ર ચિંતવન કરવાના ત્હારા સ્વભાવ છે તે તુ કર્યા કર. પ્રથમ નેત્રાએ તેને જોઈ પછી હૃદયે હૈના ઢઢ પ્રતિબધ કર્યા, હવે અપરાધ જોઇએ તે વસ્તુત: તેઓ બન્નેના સરખા છે, છતાં પણ તે હૃદયને અત્યંત ખાળે છે અને નેત્રાને તે કઇ નથી. એમ વિચાર શ્રેણીમાં હું ગેાથાં મારતા હતા. તેટલામાં સમગ્ર ભૂમંડલનું પરિભ્રમણ કરીને સૂર્ય દેવ માના પરિશ્રમથી ખિન્ન થયેા હાય ને શુ ? તેમ તે અસ્તાચલના શિખર ઉપર વિશ્રાંતિ માટે ગયે. આ સૂર્ય મડલે
સૂર્યાસ્તસમય.
For Private And Personal Use Only