________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૪
સુરસુંદરીચરિત્ર. એક કમલિનીના કમલ ઉપર લીન થયેલ એવો એક ભ્રમર ચિચે. અને તે ભ્રમરની નીચેના ભાગમાં ઉત્તમ રસવડે એક ગાથા લખી. જેની અંદર મહું હારા હૃદયને ભાવ સૂચવ્યો હતો. વળી હે કુમાર? તે ગાથાને અર્થ ગુપ્ત રાખ્યો હતો. અને જેમ અક્ષર દીવ્ય રસ વડે પ્રકાશ આપતા હતા, તેમજ તે કમલિનીને પરિમલ (સુગંધ) તે ભ્રમરના હૃદયમાં તેવી રીતે બહુ યુક્તિથી સ્થાપન કર્યો હતું કે, જેવી રીતે તેનું બેસવું અને ઉડવું કેવલ અન્ય કુસુમ ઉપર હતું. બાદ તે ચિત્રપટને બહુ પત્રોમાં બીડીને તાંબુલ સહિત આગ્રલતાના હસ્તમાં મહેં આયે, પછી, આપ્રિલતા અને સેમલતા એ બન્ને જણઓ કનકલતાની પાસે ગઇ. આ પછી ક્ષણ માત્રમાં આગ્રલતા પાછી આવીને કહેવા
લાગી કે, હે મહાશય? અહીંથી આલતાનું નીકળીને અનુક્રમે હું તેના પર ગઈ પુનરાગમન. અને ત્યાં જોયું તો, અત્તની માફક
બેભાન અને ક્ષણમાં મછિનની માફક નિર્ણ, તેમજ હેટા પિરાશથી ગ્રહણ કરાયેલી હેય ને શું? તેમ વિષમ દશાને પ્રાપ્ત થયેલી કનકમાલ મહારા જોવામાં આવી. મને જોઈ તેની સખીઓએ કનકમાલાને કહ્યું કે, ચિત્રવેગની દૂતિ અહીં આવી છે. આ પ્રમાણે તય્યારા નામાક્ષરે સાંભળવાથી એકદમ તે સચેતન થઈ ગઈ. અને તરતજ બેઠી થઈ. પછી પોતાની પાસમાં ઉભેલી સ્તુને જે તે કંઈક લજિજત થઈ ગઈ. ત્યારબાદ મહું તેને પત્ર સહિત તે પાન બીડું આપ્યું. હર્ષ પૂર્વક તેને સ્વીકાર્યો બાદ તેને ભાવાર્થ
For Private And Personal Use Only