________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સામલતાના ઉપાલ’ભ.
તૃતીયપરિચ્છેદ.
૩
તેણીનાગ ઉપર બહુ પ્રહાર કરી તમે તેનું જીવિત પણ સ’શયમાં લાવી મૂકયું છે. છતાં પણ હાલમાં કહે છે કે, અમે કઇ જાણતા નથી. આ આખત તે માત્ર છેકરાંને સમજાવવા જેવી છે. હું બધું સમજું છું, માટે તમે ખરી વાત ઉપર આવી જાએ તેમજ આ મ્હારૂં કહેવું અસત્ય નથી. હારા વિરહને લીધે નકમાલાનું જીવિત કંઠમાં આવી અટકી રહ્યું છે. માટે ઘણા વિલંબ થશે તેા જરૂર તેના પ્રાણ છુટી જશે. એમાં કંઇ સંદડુ નથી. એમ છતાં હે ભદ્ર ? તુ આ પ્રમાણે પશુત્વને સ્વીકાર કરી નિર્દયપણે કેમ બેસી રહ્યો છે ? વળી કાઇ સાધારણ માણસ પણ જે સ્થલે નિવાસ કરે છે, તે ઘરનું કાળજીપૂર્વક રક્ષણ કરે છે, તા હૈ નિર્દય ? તેણીના મનમાં નિવાસ કરી રહેલા એવા તુ તેણીના હૃદયને કેમ મળે છે? વળી હાલમાં તેણીના હૃદય ધનને હરી લઇ ચારની માફક તુ ગુપ્ત રહેવા માગે છે, પરંતુ હું સુભગ ? આના દુ:ખના અંત કર્યા શિવાય ત્હારા છુટકે નથી, માટે કાઇપણ ઉપાય તુ શેાધી કાઢ. ત્યાર માદ મ્હે કહ્યું કે, હું જનની ? આ સંબંધમાં અમ્હારે જે કઈ કરવા લાયક ઉપાય હાય તે ઉપાય તુ પેાતજ અમને અતાવ.
તે સાંભળી સામલતા એટલી. તેણીના વિશ્વાસને માટે ચિત્ર કિવા કાઈ પત્ર લખીને તમે મેાકલા. જેથી તે ચિત્રપટને જોઈ તેના હૃદયમાં ધૈર્ય રહે. ત્યારખાદ્ય મ્હે એક પત્રમાં
પત્રલેખ.
કમલિનીએ ચિત્રો અને તેઓના બાકીના પુષ્પાને છેડીને
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only