________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨
સુરસુંદરીચરિત્ર.
પણ તે વરાકીને હું સુંદર ! ત્હારા નામરૂપી મંત્રવડે તેની સખીઓએ સ્વસ્થ કરી છે. વળી પ્રિયના વિરહની પીડાને લીધે પેાતાના વિતને સશયમાં નાખતી તે માળાને જોઈ તેના દુ:ખથી દુ:ખી થયેલી હું અહીં હારી પાસે આવી હું આ પ્રમાણે કામથી ઉત્પન્ન થયેલી અત્યત આપત્તિમાં હું આવી પડી છું. કારણ કે, પુત્રીના દુ:ખથી હું પણ અતિ દુ:ખી જ ગણાઉ. માટે હું સુભગ ! જ્યાં સુધી એના પ્રાણ સમાપ્ત ન થાય તે પહેલાં રક દશામાં આવી પડેલી તે કનકમાલાને તુ આશ્વાસન આપ. કારણ કેદીર્ઘ નિ:શ્વાસને લીધે તેનુ શરીર બહુ શાષાઇ ગયુ છે. તેમજ તે આખાદ છે તેટલામાંજ તું જલદી તેણીના જીવનનેા કાઇપણ ઉપાય કર. શાસ્ત્રમા કહ્યું છે કે:—
ગતે હૈં નીરે વિક્રમ સેતુન્ધઃ પાણી વહી ગયા પછી પાળી આંધવી શા કામની ? અર્થાત્ નિરર્થક છે. વળી જીવિત ગયા પછી લાય રસ વડે શું કરવું ? હે રાજપુત્ર ! આ પ્રમાણે તેણીનાં વચન સાંભળીને મ્હેં કહ્યું કે, એ કનકમાલા કાણુ છે ? તે પણ અમે જાણતા નથી. માટે આ મામતમાં સારી રીતે પ્રવીણ એવા આ ભાનુવેગને તું પૂછી જો. વળી અમે તે અહી મેમાન ગતિએ આવ્યા છીએ. આ ખાખતમાં અમે અજ્ઞાત છીએ. ત્યારબાદ ભાનુંવેગ પણ એલ્યે. અમે પણ આ સંબંધી કંઈ જાણતા નથી. તે સાંભળી સામલતાને એકદમ ક્રોધના કઇંક આવેશ આવી ગયા અને તે એટલી કે;—
હે ભદ્ર ! તેણીનું હૃદય હરીને ષ્ટિરૂપી ખાણા વડે
For Private And Personal Use Only