________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
તૃતીયપરિચ્છેદ.
૧.
મહીતલને ખાતરવા લાગી, વળી કેશપાશને સાંચ કરવા. ફરવા લાગી, એમ કેટલીએક કામિવકારની ચેષ્ટાઓ કરતી ક્ષણમાત્ર ક્રીડા કરીને મન માણુથી પીડાયેલી તે અહીં આવી છે, અને આ પ્રમાણે અતિ શિથિલ બની ગઇ છે. એ પ્રમાણે હંસિકાના કહેવાથી ફીથી પણ મ્હેં તેને પૂછ્યું, હે. હિંસની ! તે પુરૂષ કાણ હતા ? પછી તેણીએ સર્વ વૃત્તાંત મ્હને કહ્યું; ખાદ પુત્રીને પ્રેમ બહુ સારા સ્થાનમાં બંધાયા છે એમ વિચાર કરી હું તેની પાસે ગઇ.
નકમાલાની વિરહ દશા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યાં તે નમાલા ને શયનમાં સુતેલી દીડી, જેણીનુ મુખકમલ ફીકકુ પડી ગયું હતુ. તેમજ મુખમાંથી અતિ ઉષ્ણુ અને દીધ નિ:શ્વાસ વારવાર નીકળતા હતા. જેથી
શરીરની કાંતિ શુષ્ક પ્રાય થઈ ગઈ હતી, અને તે પેાતાના વિતને પણ ખળાત્કારે ટકાવી. રાખતી હતી. પ્રિયના વિરહાગ્નિની પ્રચંડ જ્વાલાઓથી તપી ગએલી તે ખીચારીને હાર તથા ચંદનના લેપ પણ તૃષાગ્નિના કણ સમાન લાગે છે વળી કમલના ત ંતુએ ચિતા સમાન, તેમજ કમલદલા પણ જ્વાલા સમાન મહુ દુ:ખદાયક થઇ રહ્યાં છે. સુકેામલ એવી તળાઇ પણ અગારના ઢગલા સમાન અપ્રિય થઇ પડી છે. વળી પૂછવા છતાં પણ તે કઋપ્રત્યુત્તર આપતી નથી. તેમજ બહુ સ્નેહાળુ એવી પેાતાની સખીઓ સાથે પણ આલાપ કરતી નથી અને ધ્યાનમાં રહેલી. ઉત્તમ ચેાગિનીની માફક તે ચેષ્ઠા રહિત થઇ ગઇ છે. પ્રિયના વિરહ રૂપી પિશાચ વડે ગ્રહણ કરાયેલી અને નિશ્ચેતન એવી
For Private And Personal Use Only