________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીય પરિચ્છેદ.. મૂકી મહે કહ્યું કે, ભાઈ ? મ્હારૂં જીવિત પણ હાલમાં સંદેહમાં આવી પડયું છે. વળી હે ભાઈ? તું તો હવે સુખી થયેલ છે. તેથી તું હારું ઉપહાસ શા માટે ન કરે ? પછી ભાનુબેન બોલ્યા. ગુપ્ત વિચારવાળા મનુષ્યનું સ્વરૂપ જાણ્યા વિના અમે કંઈપણ ઉપાય શી રીતે કરી શકીએ ? ત્યારબાદ મહે કહ્યું કે, ભાઈ? જે ન જાણતો હાય હેને કહેવું પડે. પરંતુ તું તે સર્વ વૃત્તાંત જાણે છે છતાં જાણું જોઇને તું ખોટા પ્રશ્ન કરે છે. આ પ્રમાણે અમે બન્ને જણ પ્રશ્નોત્તર કરતા બેઠા હતા. તેટલામાં આમૂલતા નામે ઘરની દાસી અમારી પાસે
આવી વિનયપૂર્વક કહેવા લાગી કે, આઝલાતા. આપના દર્શન માટે સેમલતા નામે
કનકમાલાની મુખ્ય ધાવમાતા દ્વાર દેશમાં આવી ઉભી રહી છે. ભાગ . જલદી એને અહીં મોકલે. એમ કહેવાથી તરતજ સેમલતા અમારી પાસે આવી. પછી યથાયોગ્ય તેને સત્કાર કર્યો, બાદ તે ઉચિત આસન ઉપર બેઠી, અને તરત જ તે આદર સાથે બાલી કે, હારે એકાંતમાં આપને કંઈક વાત કરવાની છે. પછી આઝૂલતાને ત્યાંથી વિદાય કરી. ત્યારબાદ સેમલતા બોલી. હે સુભગ? મહાભયંકર દુઃખ
માંથી તહે મ્હારું રક્ષણ કરે; કારણકે, સેમલ્ટતા. સજજન પુરૂષો શરણાગતને તરછોડતા
નથી. તે સાંભળી મહારું હૃદય હર્ષથી સંકુચિત થઈ ગયું અને હું પ્રફુલ્લ થઈ બોલ્યા કે, હે ભદ્રે !
For Private And Personal Use Only