________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સુરસુંદરીચરિત્ર.
વેગ એલ્યેા. ભાઈ ! ચાલે આપણે પણ આપણે ઘેર જઇએ. હા ચાલા એમ કહી અમે મન્ને પણ ઘેર આવ્યા. ત્યારબાદ હું ઉપરના માળમાં ચઢયે અને ત્યાં શયન તૈયાર હતું તેમાં તરજ સુઈ ગયા. કારણ કે, ચિત્તની યગ્રતામાં શયન શિવાય અન્ય ઉપાય સુઝતા નથી. પછી ભાનુવેગ પણ મ્હારી પાસે આવીને બેઠા. અને ક્ષણમાત્ર હારી સ્થિતિ જોઇ તે ખેલ્યા. ભાઇ ? આજે તમે ઉદાસ મનવાળાની માફક કેમ થઈ ગયા છે ? વળી શેક ભિત આવા મ્હોટા નિ:શ્વાસ મૂકવાનું શું કારણ છે? હુંકાર કરી લાંબા નિઃશ્વાસ નાખતા અંગ મેટન તમે શા માટે કરે છે ? ભઠ્ઠીમાં રહેલા ચણાની માફક સુકામલ શયનમાં કેમ તરફી છે? તેમજ કઈ કઈ વિચાર કરી નિમિત્ત શિવાય તમે શા માટે હાસ્ય કરી છે. વળી પેાતાના વિકલ્પ વડે શેકાતુર ફ્રેમ દેખાઓ છે ? નાના પ્રકારના રસથી ભરપૂર નાટકીય કાવ્યને અભિનય કરતા હાવ તેવી રીતે તમે કેમ ચેષ્ટાએ કરી રહ્યા છે ? તેમજ તમે આસ ંબંધી અહુને કંઇપણ પેાતાના સત્ય અર્થ કેમ જણાવતા નથી ? આ પ્રમાણે ભાનુવેગે સ્તુને બહુવાર પૂછ્યું. ત્યારપછી હૈકુમાર ? હે... તેને કહ્યું. હે ભાઈ ? હું નથી જાણતા કે આ મ્હારૂં શરીર આ વખતે આવી પીડામાં શાથી આવી પડયું છે. ત્યારબાદ તે હસીને ખેલ્યા. મ્હેં તમને પ્રથમજ કહ્યુ હતું કે, આવી મદોન્મત્ત પ્રમદાનું દર્શન અનર્થકારી થાય છે. માટે તે માલાના ચક્ષુષના દોષથી આ તહેારા સર્વ સંતાપ થયેલા છે. તેથી તે માલા પેાતાને હાથ તમ્હારા પૃષ્ટ ઉપર મૂકશે તાજ તમને સુખ થવાનું છે. તે સાંભળી હૅટ નિ:શ્વાસ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only