________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયપરિચ્છેદ.
મારી આવી સ્થિતિ જોઇ ભાનુવેગ ત્યાંથી ખસીને અલક્ષ્યની માફ્ક માજીપર ઉભેા રહ્યો. તે સમયે લજ્જાના માથે હું મારી દ્રષ્ટિને ખીજી તરફ ખેંચતા હતા છતાં પણ મલાકારે તેણીના મુખકમલ ઉપર તે પડવા લાગી, સ્નેહરૂપી ત ંત્રીથી અધાએલી દ્રષ્ટિ મનુષ્યાથી ખીચાખીચ ભરેલા માર્ગમાં પણ ધીમેધીમે ખસીને જ્યાં પ્રીતિ હાય છે, ત્યાં ગયા વિના રહેતી નથી. વળી પેાતાને સખીજન ન જાણે તેવી રીતે વારવાર તેણીના ચંચલ દૃષ્ટિપાત ભાદ્રપદના મેઘની વિજળીના વિલાસના તિરસ્કાર કરે છે.
વિરહવેદના.
ત્યારબાદ તેણીના કાટક્ષ રૂપી ખાણાએ જીણુ કરેલા મ્હારા હૃદયમાં કામદેવે મૂકેલા પાંચે આણ્ણાએ પ્રવેશ કર્યાં. એક ખાણુ જ્યારે અસહ્ય થઇ પડે છે તે પાંચની તા વાતજ શી ? એવા પ્રસંગમાં તેણીની સર્વ સખીએ પેાત પાતાના ઘેર જવા લાગી, તે આલાપણુ પાછું જોઇને વારવાર હુને જોતી જોતી ચાલવા લાગી. તેમજ તેણીએ સ્નેહમય કટાક્ષ રૂપી દોરી વડે ખેંચીને મારા હૃદયને ગુપ્ત રીતે એકદમ હરી લીધું. મ્હારા હૃદયને હરણુ કરાતું જોઈ તેણીના પગમાં રહેલાં ઝાંઝર ચારાની પાછળ ચાલતા પુછ્હેની માફ્ક નાદ કરવા લાગ્યાં. કામથી પીડાયેલી તે ખેલા ચાલતી હતી છતાં ઉદ્યાનના વૃક્ષેાના આવરણને લીધે જ્યાં સુધી મ્હારી ષ્ટિગોચર તે રહી, ત્યાં સુધી મ્હેં હેંને એક ષ્ટિએ જોયા કરી. અને જ્યારે મ્હારા ષ્ટિ માર્ગથી તે ચાલી ગઇ ત્યારે મ્હારા હૃદયની અંદર અતિ દીર્ઘ શ્વાસની સાથે અસહ્ય સંતાપ સ્હેને ઉત્પન્ન થયેા. ત્યારમાદ ભાનુ
For Private And Personal Use Only