________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયપરિચ્છેદ.
૩.
કાણુ હશે ? આ શું નાગકન્યા અહીં આવી હશે ? કિવા શું આનંદ કરવા માટે વનલક્ષ્મી આવી હશે ? અથવા સુરલેાકમાં થી આતે કાઇ દેવાંગના આવી હશે ? કિવા કામદેવના વિયેાગ વાળી દેહાંતર ધારણુ કરીને આ રતીદેવી આવી હશે ? એમ વિચાર કરતા હું એક દ્રષ્ટિએ તેને જોવા લાગ્યા. તેમજ તે ખાલાપણુ સુસ્નિગ્ધ એવા કટાક્ષેા વડે મને જોવા લાગી. ત્યારપાદ હે ભાનુવેગને પૂછ્યું કે આ તન્વીંગી કાણુ છે ? અને તે કાની અર્ધાંગના છે?તે સાંભળી ભાનુવેગ કિંચિત હાસ્ય કરી મેલ્યા કે, ભાઈ ! એ સુંદરીની વાર્તા કરવાનું આપણે કાંઇ પ્રયેાજન નથી. ચાલે આપણે અહીથી અન્ય સ્થળે જઇએ. કારણ કે આ કામિની મેહ બુદ્ધિથી તારી તરફ વારવાર વક્રદ્રષ્ટિએ જોયા કરે છે. આવી યુવતીઓની દ્રષ્ટિ અંગ ઉપર પડવાથી શરીરને વ્યાકુલ કરે છે અને. હૃદયને જરૂર હરી લે છે. અન્યત્ર પણ કહ્યું છે કેઃदर्शनाद्धरते चित्तं, स्पर्शनाद्धरते बलम् । संभोगाद्धरते वीर्य, नारी प्रत्यक्षराक्षसी ॥ १ ॥
અઈયાવનથી મદોન્મત્ત અનેલી નારીને સાક્ષાત્ રાક્ષસી કહેલી છે. કારણ કે, દન માત્રથી તે પુરૂષોના ચિત્તને હરી લે છે, તેમજ સ્પર્શ કરવાથી અલના સર્વથા વિનાશ કરે છે અને ભાગ કરવાથી વીર્યને હરી લે છે. માટે પ્રેમદાના સગ બુદ્ધિમાન પુરૂષોએ કરવા ઉચિત નથી. તેમજ બી;—
घृतकुंभसमा नारी, तप्ताङ्गारसमः पुमान् । तस्माद् घृतं च वन्हिं च नैकत्र स्थापयेत् बुधः ॥ १ ॥
"
For Private And Personal Use Only