________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સુરસુંદરીચરિત્ર.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૨
વડે ફાસી જનેાના ચિત્તને વ્યાકુલ કરતુ, પડઘમાના શબ્દ સાથે અનેક વામન પુરૂષાના નૃત્યથી ઘનઘાર બનેલું, વળી પોતાની સ્ત્રીઓમાં આસકત થયેલા કેટલાક પુરૂષાએ જેનાં કદલી ગૃહારાકી લીધેલાં છે અને હિડાળે હી`ચતી નગરની માલિકા વડે અતિ મનેાહર, વળી વિટપુરૂષાની સાથે વેશ્યાઓના સમુહ જેમાં જલક્રીડા કરી રહ્યો છે અને ઢાળાએલાં જળને લીધે ઘણા કાદવ જેમાં જામી ગયેા છે એવા તે મદનગૃહની અંદર અમે પ્રવેશ કર્યો.જેના પા ભાગમાં સુંદર મૂર્તિ વાળી રિત રહેલી છે એવા તે કામદેવનાં દર્શીન કર્યાં બાદ અમે અન્ને જણુ અહાર નીકળી તેના દ્વાર પ્રદેશમાં બેઠા. હું કુમાર ! ત્યાં આગળ નાના પ્રકારની ક્રીડામાં ગુલતાન અનેલા નાગરિક લેાકેાની ચેષ્ટાઓ જોવામાં ક્ષણમાત્ર અમ્હારે સમય વ્યતીત થયેા.
યુવતિદર્શન.
તેટલામાં ત્યાં નજીકમાં રહેલા એક વૃક્ષની નીચે હીંચકા ખાતી, વળી સખીઓના મધ્ય ભાગમાં રહેલી, અપૂર્વ કાંતિમાંતિ સમાન, નવીન ચાવનમાં પ્રવેશ કરતી, પુષ્ટ, ઉન્નત અને ગાઢ સ્તનમાંડલ વડે ઉછળતી હારાવલીને લીધે સુંદર શૈાભાને વિસ્તારતી, ઉત્તમ તપાવેલા સુવર્ણ સમા વણું વાલી, મણિમય કુંડલાની કાંતિ જૈના કપેાલ ભાગમાં છવાઈ રહેલી છે, લેાકેાના નેત્રને આનંદ આપવા માટે વિધિએ અમૃતમય જાણે મનાવી હાયને શુ ? તેમજ દર્શીન માત્રથી જ સર્વ જનાના મનને આનંદ આપતી એવી એક યુવત મ્હારા જોવામાં આવી. તેણીનુ અપૂર્વ સ્વરૂપ જોઈ હું વિચારમાં પડ્યો કે, અરે ? આ મનેાહ૨કાંતિવાળી યુવતિ
For Private And Personal Use Only