________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૦
સુરસુંદરીચરિત્ર.
કહ્યું, તે પણ આ સ્વનેા ભાવાર્થ શે છે તેને નિશ્ચય કઇ પણ કરી શકયા નહીં. સ્વની ચિ'તાને લીધે અમને સંકલ્પવિકલ્પ થવા લાગ્યા, જેથી અમ્હારાં ચિત્ત બહુ વ્યાકુલ બની ગયાં, અમે અને આવી ઉદ્વિગ્ન સ્થિતિમાં ત્યાં ક્ષણમાત્ર બેઠા હતા તેટલામાં ઉત્તમ વસ્ત્ર પહેરી અમૂલ્ય આભરણાની શાભાને ધારણ કરતા સંખ્યાધ નગરના લેાકેા કોઇ સ્થળે જવા માટે રાજમામાં જતા અમ્હારી નજરે પડયા. તે જોઇ મ્હે પૂછ્યું કે, હે ભાઇ ! આ લેાકેા બાલ વૃદ્ધસહિત બહુ ઠાઠથી એક સાથે કયાં જાય છે ? આને જવાખ તું મ્હને
જલદી આપ.
ભાનુવેગ ખેલ્યા. હું ભદ્ર ? આજે મદનત્રયેાદશી છે.
મકરંદઉદ્યાન.
અહીંયાં મર્દ નામે એક ઉદ્યાન છે. તેમાં કામદેવનુ મ્હાટુ મંદિર છે. તેની યાત્રાના આ દિવસ મુકરર કરેલેા હાવાથી આ નરનારીએ સઘળાં પાતપેાતાના પરિવાર સાથે પેાતાની સમૃદ્ધિ પ્રમાણે સજ્જ થઈ યાત્રાના ઉમંગથી તેના પૂજન માટે ચાલ્યા જાય છે, ચાલા આપણે પણ જઈએ અને આ યાત્રાને આનંદ લઇએ. તે સાંભળી મ્હેં પણ કહ્યું કે, આ પ્રસંગ આપણે પણ ચુકવા જેવા નથી, એમ કહી અમે બન્ને જણ તૈયાર થઇ પગે ચાલતા તે તરફ રવાના થયા. અનુક્રમે મકર ઉદ્યાનમાં જે ઉદ્યાનની અંદર શ્રેણી બંધ રહેલા વૃક્ષેા ક્રીડા કામિનીજનાના વાગતા ઝરાના નાદ વડે વસંત ત્સવના આનંદને લીધે ગાયન કરતા હૈાય ને શું?
For Private And Personal Use Only
ગયા.
કરતી
મહા
વળી