________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૭
તૃતીય પરિચ્છેદ. તેટલામાં ભાનુ વેગ નામે હારા મામાનો પુત્ર
હારી પાસે આવી આનંદપૂર્વક ભાનુવેગનું આગમન. સ્વાગતાદિ કરીને કહેવા લાગ્યું કે,
ભાઈ ? ઘણા કાલે આપનાં દર્શન થયાં. આપના પિતા ખુશીમાં છે? હારી ફેઈ કનકાવતી મજામાં છે? ત્યારબાદ હે કહ્યું કે, તે સર્વે ખુશી આનંદમાં છે. વળી વિશેષમાં હારે તમને કહેવાનું છે કે, જેમની તમે ખબર પુછો છો તેઓ સર્વે અહીં આવેલાં છે અને હાલમાં તેઓ આ જિનમંદિરમાં છે. એમ કહી હું ભાનવેગને સાથે લઈ મહારા માતાપિતાની પાસમાં ગયો એટલે તેમણે બહુ પ્રેમપૂર્વક ભાનુવેગને ભેટીને સુખવૃત્તિના સમાચાર પૂછયા. પછી ભાનુવંગ બેલ્યો. હારાં માતાપિતા તેમજ કુટુંબ પરિવારમાં સર્વ પ્રકારે આનન્દ વર્તે છે. પરંતુ કોઈ કારણને લીધે તેઓ અહીં આવી શક્યાં નથી. આ પ્રમાણે તેમને વાર્તાલાપ થઈ રહ્યા બાદ મહું ભાનવેગને કહ્યું કે, ભાઈ? હવે આ શ્રીજીનયાત્રા પ્રાયે પૂર્ણ થઈ છે તે હવે તમે અમારા મેમાન તરીકે હાલમાં અમારી સાથે ચાલે. તે સાંભળી ભાનુવંગ બેલ્ય. આપનું કહેવું સત્ય છે, પરંતુ હારું વચન સાંભળે. ચિત્રભાનુ નામે હારા પિતાએ હુને કહ્યું છે કે, યાત્રા કરી જલદી હારે પાછા અહીં આવવું. માટે હે ચિત્રવેગ ? હાલ તો તમે અમારા નગ૨માં પધારી અહારૂં સ્થાન પવિત્ર કરે ? અને તય્યારા મામાને ખુબ આનંદ આપે. કારણ કે, તમ્હારૂં તે બહુ
સ્મરણ કરે છે. માટે હારી સાથે તન્હારે આવ્યા વિના ચાલે તેમ નથી, આ પ્રમાણે ભાગના આગ્રહથી હાર
For Private And Personal Use Only