________________
Shri Mahavir Jain Aradhana Kendra
૭૨
www.kobatirth.org
સુરસુંદરીચરિત્ર.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિશાલ વન સમુદાય કેવી રમણીયતાને ધારણ કરે છે! વળી મદ મ≠ પ્રસરતા મલયાચલના પવન વડે દાલાયમાન ગાઢ પત્ર વાળી વિશાળ શાખાઓ વડે આ વૃક્ષાની ઘટાએ વસ ંત રૂતુના આગમનથી બહુ હર્ષને લીધે જાણે નૃત્ય કરતી હાયને શું ? તેમજ વસ'તનું આગમન જાણી બહુ પ્રફુલ્લ થયેલા તરૂવરા પુષ્પાના સુગંધથી ખેંચાયેલા ભમરાઓના ગુજારવના ગંભીર નાદવડે ગાયન કરતા હાયને શુ ? પુષ્પાના પરાગથી પીળાશપણાને ધારણ કરતી અને પ્રફુલ્લ સુગ ધમય પુષ્પરૂપી છે મુખ જેમનાં એવી નશ્રેણીઓ વસ તમાસનું આગમન જાણી હાસ્ય કરતો હાયને શુ? વસંતના પ્રભાવને લીધે ગાઢ પત્રાથી સુશોભિત અને બહુ છાયા વાળા દરેક તવરાને જોઇ અપમાન પામેલા પલાશ વૃક્ષ એકદમ જાણે શ્યામ મુખવાળા થઇ ગયા હૈાયને શુ? ભલે ફળના સમયે શ્યામ મુખે રહે પરંતુ પુષ્પાના સમયે પણ સુખ પર કાળાશ રાખે છે એમ જાણીને તે પલાશ વૃક્ષને પાંદડાઓએ કૃપણની માફક એકદમ ત્યાગકર્યાં. વળી અહુ અદ્ભુત એવી વનની સમૃદ્ધિ જોઇને પલાશની ડાળીઓએ પેાતાનું મુખ સકુચિત કરી નાખ્યું. કારણ કે, અપત્ર એટલે કુપાત્ર અથવા પાંદડા વિનાના એવા અન્ય લેાકેાપણપારકાની સમૃદ્ધિ જોઈ શકવા સમર્થ થતા નથી. વળી વસ ંત માસને પામીને સર્વ પ્રકારે પીત અને લાલ બનેલા વનની અંદર કિંશુક-કેસુડાં રૂપી પિશાચા પ્રિયાના વિરહી એવા પથિક જનેને ભય આપવામાં આકી રાખતા નથી. તેમજ વસંતની સહાય મેળવીને કામદેવ રૂપી લુબ્ધક નિર્દય પણ પથિક જનાની સ્ત્રીઓને જોઇને વિપત્તિઓ આપતા હોયને શુ? વળી વનની અંદર
For Private And Personal Use Only