________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
તૃતીયપરિચ્છેદ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપી રહ્યો છે ! જે કુંડલાનાં અમૂલ્ય માતીઆના સને લીધે જેમનાં ગડ સ્થલ ગૌર શાલી રહ્યાં છે.
૭૧
For Private And Personal Use Only
આભા
મધુદત્ત.
કિંચિત્ હાસ્ય કરી ઉજ્જવલ દાંતની કાંતિ વડે પ્રકાશ આપતા મ્હારા મિત્ર અંધુદત્ત એલ્યે. હું સુભગ ! સર્વ વૈતાઢયવાસી લેાકેાને આ બાબત તો સુપ્રસિદ્ધજ છે કે, અહીંયાં સિદ્ધાયતનો રહેલાં છે અને ત્યાં શ્રીતીર્થંકર ભગવાનની મૂર્તિ આને વંદન કરવા હ ંમેશાં દેવતાએ આવે છે. આ પ્રસિદ્ધ બાબતમાં પ્રશ્નનો અવકાશજ ક્યાં છે ! ત્યાર બાદ મ્હેં કહ્યું કે, હે મિત્ર ? ત્હારૂં કહેવું જો કે સત્ય છે, પરંતુ મ્હારા અભિપ્રાય પણ ધ્યાનમાં લેવા જેવા છે. દેવતાએના એક સાથે આટલા બધા મ્હાટા સમુદાય હમ્મેશાં આવા મ્હોટા ઉત્સવ વડે અહીં આવતા નથી. અને આજે તે તે અહુ વિમાના સાથે અનેક રૂદ્ધિઓ સહિત મોટા હર્ષોં વડે જતા દેખાય છે. તેથી મારે પુછવાની જરૂર પડી. ક્ષણમાત્ર વિતર્ક પૂર્ણાંક હૃદયમાં વિચાર કરી અદ્રુત્ત મેળ્યે, હું સમજી ગયા. હું મિત્ર ! તારા પ્રશ્ન સત્ય છે, હાલમાં સિદ્ધાલયેામાં યાત્રાઓના પ્રારંભ થયા છે.
વસ’તવણું ન.
હે મિત્ર ! હાલમાં વસ ંતરૂતુ ચાલે છે. અરે ! તુ જોતા ખરા? આ વસંતના પ્રભાવ કેવા ખીલી રહ્યો છે ? જુઓ ? સુગ ંધિત આ મલયાચલના પવન શીત અને મંદ ગુણુથી કેવા પ્રસરી રહયેા છે? તેમજ નવીન પલ્લવેાના સમાગમથી અપૂર્વ શાલાને વહન કરતા તરૂવરેાથી વિરાજમાન આ