________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૦
સુરસુંદરીચરિત્ર. લેકેને આશ્ચર્યજનક એવી વધામણીઓ કરાવી. અનુક્રમે મહારા જન્મને બાર દિવસ થયા બાદ, મહારાં માતા પિતાએ બહુ આનંદપૂર્વક ચિત્રવેગ એવું હારું નામ પાડયું. અનુક્રમે બાલચંદ્રની માફક હું માતપિતાના મનોરથ સાથે વૃદ્ધિ પામવા લાગ્યા. બાદ પિતાએ કેટલાંક વર્ષો વ્યતીત થએ છતે ચગ્ય જાણુ શુષ તિથિ નક્ષત્ર જોઈ સારા મુહૂર્તમાં વિધ્યાભ્યાસ માટે મહને મહાન્ બુદ્ધિશાળી કલાચાર્યની પાસે મૂકો. પછી નિરંતર વિધ્યાભ્યાસમાં જ ઉઘુકત થયે. સમાચિત ઉપાધ્યાયના પ્રભાવ વડે તેમજ પોતાની બુદ્ધિના સામર્થ્ય વડે સમસ્ત કલાઓ હં શિખી ગયે. અહી તીવ્ર બુદ્ધિમાનને અસાધ્ય શું છે? ત્યારબાદ પોતાના કુલકમથી પ્રાપ્ત થયેલી નગામિની વિગેરે વિધ્યાઓ મહારા પિતાએ હુને આપી. તે પણ વિધિ પ્રમાણે
હે સ્વિકારી. બાદ અનુક્રમે કામ વિકારને પ્રગટકરનાર, પ્રમદા જનના હૃદયને મેહ કરનાર અને ઉત્કટ શોભાને વધારનાર નવીન યૌવન દશાને હું અનુસરવા લાગે. એક દિવસ હું સમાન વયના મિત્ર સાથે ફરવા
માટે અનેક તરૂખંડથી વિભૂષિત એવા મનહર ઉધાન, મનહરનામે ઉદ્યાનમાં ગયે. ત્યાં અમે
પ્રકારની કિડાઓનો પ્રારંભ કર્યો અને ક્ષણમાત્ર સમય વ્યતીત થયે. તેટલામાં ત્યાં આકાશની અંદર દિવ્ય વિમાનની પંકિતઓ દેખાવા લાગી. તે જોઈ હું બોલ્યો કે, રે! રે! આ દેવતાઓના સમૂહ દિવ્ય વિમાનોમાં બેસીને ક્યાં જાય છે? જેમના કુંડેલને પ્રકાશ કેટલે
For Private And Personal Use Only