________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીય પરિચ્છેદ. અને ઉત્તર નામે અને શ્રેણીઓના વિભાગ વડે સુશોભિત અને સર્વ સમૃદ્ધિઓને નિવાસભૂત એ વૈતાઢય નામે પર્વત છે. તેની દક્ષિણશ્રેણીમાં વિદ્યાધરોના પરિવારથી પરિપૂર્ણ અંદર
ભ્રમણ કરતી અનેક અસરાઓનાં પવનગતિવિદ્યાધર. ઝાંઝરના ઝણકારનાદથી વાચાલિત,
વળી ઉનત મકરાકાર તરવડે ઉત્તમ પ્રકારે શોભાયમાન છે સુંદર કાર પ્રદેશ જેમના, એવાં અનેક મંદિરથી નિરંતર અપુર્વ શેભાને પ્રગટ કરતું, અને ત્રણ લોકની સમગ્ર લક્ષ્મીનું મુખ્ય સ્થાનભૂત રત્નસંચય નામે નગર છે. જેની અંદર સમસ્ત નગરોના ગુણે નિવાસ કરે છે. વળી જે નગર હંમેશાં નરનારીઓના સમુદાયને આનંદ આપે છે. તેમજ જે નગરમાં બહુ પ્રકારના સેંકડે તથા હજારો વિદ્યાધરે નિવાસ કરે છે. એવા તે નગરમાં સર્વ ગુણેનો આધારભૂત પવનગતિનામે વિદ્યાધરેંદ્ર રહે છે. તેમજ વિજ્ઞાન અને વિનયમાં પિતાના પતિ ઉપર અત્યંત પ્રેમાળ સ્વભાવવાળી અને પિતાના સ્વાભાવિક સરસ્થવડે બકુલના સુગંધને તિરસ્કાર કરતી બકુલવતી નામે તેની ભાર્યા છે. તેણની સાથે વિષયસુખ અનુભવતાં તે પવનગતિને
કેટલાક સમય વ્યતીત થતાં હું એકજ ચિત્રવેગનેજમે. પુત્ર થયો. માતા અને પિતા હુને
જોઈ બહુ આનંદ પામવા લાગ્યાં. કારણું કે, મહારો જન્મ એ એમને એક નવાઈ જેવું હતું. જેથી બહુ હર્ષને લીધે મારા પિતાએ મહારા જન્મ દિવસે નાગરિક
For Private And Personal Use Only