________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अथतृतीयपरिच्छेद.
ત્યાર બાદ મહું પણ તેને પૂછયું કે, હે ભદ્ર ? આવી
ઘેર આપત્તિમાં લ્હને કણે નાખ્યો ઘરઆપત્તિ છે ! તેમજ આનું કંઈ પણ કારણે
હેવું જોઈએ ? વૃથા આવું કામ કઈ પણ કરે નહીં. આ પ્રમાણે મહારૂં વચન સાંભળી તે બહુ શેક પૂર્વક અતિ લાંબે નિઃશ્વાસ મૂકી હદયની અંદર દુઃખ ગર્ભિત અધૃજલ વર્ષાવતે તે દિવ્ય પુરૂષ બોલે, ભાઈ ? આ સંસારમાં રાગથી વિમોહિત થયેલા અને વિના વિચારે કાર્યમાં પ્રવૃત્ત થનારા જીવોને આપત્તિઓ બહુ સુલભ હોય છે. હે ભદ્ર ? વળી સંસાર સાગરમાં પરિ ભ્રમણ કરતા અને ઇંદ્રિય વર્ગને સ્વાધીન થયેલા જીવેને દુઃખ સંબંધી પ્રશ્ન જ કરો નહીં, તેમજ પૂર્વે કરેલા કમના દોષથી પ્રાણિઓને સર્વ દુઃખ આવી પડે છે. અપરાધ અને ગુણેમાં અને તે નિમિત્ત માત્ર ગણાય છે. વસ્તુતઃ મનુષ્ય માત્રને સુખ કે દુઃખ આપવા અન્ય કોઈ શક્તિમાન નથી, કિંતુ પૂર્વે કરેલું કર્મ જ સર્વને સુખદુઃખ આપવામાં સમર્થ થાય છે. ત્યારબાદ મહેં કહ્યું કે, હે ભદ્ર? એ વાત સત્ય છે એમાં કંઈપણ સંદેહ નથી. પરંતુ એ વાતમાં વિશેષ કારણ જાણવાની હારી ઈચ્છા છે. તે સાંભળી દિવ્ય પુરૂષ . હે સુંદર ! જે ત્યારે આ પ્રમાણે ચેકસ આગ્રહ હોય તો હું કહું છું તે તું એકાગ્ર મન કરી શ્રવણ કર.
For Private And Personal Use Only