________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયપરિચ્છેદ.
પ
હુંકારા કરતા અને ક સુધી સૌથી વેષ્ટિત તે પુરૂષને જોઇ હું બાલ્યું. અરે ! આવા ભવ્ય પુરૂષને અસહ્ય અને આવુ અકથ્ય દુ:ખ આપતાં દુષ્ટ દૈવને કંઇપણુ વિચાર નહીં આવ્યા? અરે! વિચાર વિનાના આ વના કબ્યને ધિક્કાર છે. વિગેરે હું વિલાપ કરતા હતા તેટલામાં તેણે મ્હને કહ્યું કે, ભાઈ! આ ત્હારા વિલાપ વડે સર્યું, પ્રથમ તું મ્હારૂં એક વચન સાંભળ.
મ્હારા મસ્તકમાં આવેલેા મહા તેજસ્વી, સર્પોના સમુદાયને દૂર કરનાર અને અન્ય દીવ્યમણિપ્રભાવ. મણિમાં ઉત્તમ ખ્યાતિ પામેલા એવા આ એક દીવ્યમણિ છે. જેના પ્રભાવથી આ સર્પો ઢંશ કરવાને અહુ આતુરછે છતાં પણ તેએ ક્રશ કરવા શક્તિમાન થતા નથી.તેમજ પ્રચંડ વિષવાળ! એવા આ સર્પો પણ ખદ્ધમુખની માફક પેાતાનું કાર્ય કરવા નિરૂપાય છે. માટે તે ઉત્તમ ણિ લઈને હેને તું પાણીમાં નાખ. અને તે જળવડે મ્હારા અગે લાગેલા સર્વ સનિ સિંચન કર. ત્યારમાદ મ્હે તેનું વચન માન્ય કરી, તેના કહ્યા પ્રમાણે આદરપૂર્વક સર્વ કાર્ય કર્યું. પછી તે મણિનું પાણી લઈ તે સપેનેિ છાંટયુ કે તરતજ તેઓ એકદમ નાસવાલાગ્યા, વળી ફરીથી પાણી છાંટયુ કે તરતજ તેઆસવે તીક્ષ્ણઅગ્નિની વાલાએથી બહુ તપી ગયેલા મેણુના પીંડની માફક વિલય પામી ગયા. ત્યારખાદ તે દિવ્ય પુરૂષની સમગ્ર વેદના દૂર થઇ, એટલે તે ઉડીને શીતલ તરૂવરની છાયામાં બેઠા થયા અને મ્હારા પુરૂષાએ પ્રથમથી જ તૈયાર કરેલી અને
૫
For Private And Personal Use Only