________________
Shri Mahavir Jain Aradhana Kendra
કુર
www.kobatirth.org
સુરસુંદરીચરિત્ર.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વદેશપ્રયાણ.
ધનદેવ પણ સમન્ત્યા કે ઘણા દિવસ થયા અને પેાતાનું કામપણ પૂર્ણ થયું, એટલે દેશમાં જવાને સર્વ લેાકેા ઉત્સુક થાય એ સ્વાભાવિક છે. એમ વિચાર કરી ધનદેવ, સુપ્રતિષને પ્રયાણ માટે પૂછવા લાગ્યા, હે મહાશય ! તમ્હારી વિયેાગ અમ્હારા હૃદયમાં શલ્યની માફક બહુ દુઃસહ છે. પરંતુ આ સાના લેાકા દેશમાં જવા મહુ ઉત્કંઠિત થયા છે. માટે હું કુમાર! મ્હારે હવે એક તરફ નદી અને બીજી તરફ વાઘ એ ન્યાય આવી પડયા છે. એટલાજ માટે સત્પુરૂષા સજજનાના સમાગમને ઇચ્છતા નથી. કારણ કે, વિયેાગરૂપી દુ:ખથી પીડાયેલા હૃદયની શુદ્ધિ માટે અન્ય કોઇ ઔષધ મળતુ નથી. જો કે આવું વચન ખેલતાં મ્હારી જીહ્વા ઉપડી શક્તી નથી. તે પણ કહેવું પડે છે કે, આપ રજા આપે! તે અમે હવે અમારા દેશમાં ચાલ્યા જઇએ. તે સાંભળી ક્ષણમાત્ર કંઇક વિચાર કરી મ્હોટા નિ:શ્વાસ મૂકી સુપ્રતિષ્ઠ રાજા શાકાતુર થઇ ખેલ્યા કે, અમ્હારા સરખા ને ત્યાં આપ સરખા સજ્જના પધાર્યા છતાં આવા સ્થાનમાં અમે આવી પડયા છીએ તે આપના સત્કાર અમે શે કરી શકીએ ? તે પણ મ્હારે આપને એટલું કહેવાનુ છે કે, મ્હારી પ્રાર્થનાને આપ ભંગ કરશે નહી'. કારણ કે, સત્પુરૂષા પર પ્રાર્થના સ્વીકારવામાં હુંમેશાં પ્રીતિવાળા હાય છે. ત્યારબાદ ચારે તરફ પ્રસરતા શુદ્ધ કિરણેાના સમૂહ વડે દશ દિશાઓના પ્રદેશ જેણે દીપાવ્યા છે એવા અનેક ગુણાના સ્થાનભૂત એક અમૂલ્ય મણિ લાવી
દીવ્યમણિ.
For Private And Personal Use Only