________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયપરિચ્છેદ.
પ૭ માંગલિક કાર્યોમાં બહુ વિદને આવી પડે છે,” માટે આપને આકાર્ય જલદી કરી લેવું જોઈએ. તે સાંભળી રાજા કહે પ્રિયે આપણે જયેષ્ઠ પુત્ર સુપ્રતિષ્ઠવિદ્યમાન છે, છતાં સુરથને યુવરાજ પદ આપવું ઉચિત ગણાય નહીં. ત્યારબાદ દેવીએ કહ્યું કે, જ્યેષ્ઠને સ્થાપન કરતાં કેણ ના પાડે છેપરંતુ જે હું તહારી પ્રિય સ્ત્રી હોઉ તે સુરથ ને યુવરાજ કરો. ત્યારે રાજાએ સ્પષ્ટ જણાવ્યું કે, હે સુચને? તું મને સારી રીતે પ્રિય છે. પરંતુ સર્વે સામંત અને મહાત લોકો સુખતિષ્ઠની ઉપર બહુ પ્રેમ ધરાવે છે. માટે હાર અને મહારા વિચારે કંઈ કામ આવે તેમ નથી. વળી આ સુપ્રતિષ્ટ બહુ શૂરવીર છે. હારા કહ્યા પ્રમાણે જે કરીએ તે કંઈપણ વિપરીત કર્યા સિવાય તે રહે નહીં. તેમજ તે પોતાનું અપમાન સમજી મહારું રાજ્ય પણ લઈ લે એમાં કઈ પ્રકારને સંદેહ નથી.
તે સાંભળી કિંચિત હાસ્ય કરી દેવી બોલી. હે
પ્રિયતમ ! વાહ ! આપનું પરાક્રમ સુપ્રતિષ્ઠનું તે આટલું જ કે? દેવે આપને અપમાન રાજયપદવી શા માટે આપી હશે?
કિરાતવંશમાં આ૫ જમ્યા હોત તે શું ખોટું? છતાં ઠીક છે, હવે આ અવસર આપને ચેતવાને છે. જેથી સુપ્રતિષ્ટ પ્રતાપમાં બહુ પરાક્રમી છે. માટે તમે વેળાસર યુક્તિપૂર્વક એને પકડીને કારાગૃહ અથવા કાઝગૃહને સ્વાધીન કરો. પછી મારા પુત્ર સુરથને યત્નપૂર્વક યુવરાજ પદે સ્થાપન કરે, અને મ્હારી સાથે આપ આનંદ
For Private And Personal Use Only