________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયપરિચ્છેદ કલાઓમાં નિપુણ થયા બાદ પુખ્ત ઉમ્મરને જાણું હુને હારા પિતાશ્રીએ એક હજાર ગ્રામનું સ્વામિત્વ આપ્યું. તેમજ મહને જોઈ મહારાપિતા બહુ આનંદ માનવા લાગ્યા, જેથી દેવીને વિરહ પણ ભૂલી ગયા.
કોઈ એક દિવસ મ્હારા પિતાશ્રી કચેરીમાં બેઠા હતા, તે
સમયે સુભગ નામે દ્વારપાલ એકદમ મહાંતનું આગમન. ત્યાં આવી પ્રણામપૂર્વક કહેવા લાગ્યું
કે, હે સ્વામિન ! ચંપાપુરીથી કીર્તિધર્મરાજાને મહાત આપના દર્શન માટે આવીને ધારભૂમિમાં ઉભો રહ્યો છે. તરત જ ભૂપતિએ આજ્ઞા કરી કે તેને જલદી પ્રવેશ કરાવે ! એમ રાજાની આજ્ઞા થતાં પ્રતિહારીએ જલદી પ્રવેશ કરાવ્યું રાજાની આગળ આવી તેમહોતે પ્રણામ કર્યો અને ઉચિત આસન ઉપર બેસી ગયા. ત્યારબાદ રાજાએ તાંબલ આપી તેને પૂછ્યું કે, ત્યારે અહીં આવવાનું શું કારણ? તે જલદી તું નિવેદન કર. તેણે પણ પોતાનું વૃત્તાંત કહેવાને પ્રારંભ કર્યો.
ચંપાનગરીમાં, દિગંત વ્યાપી છે નિર્મલકીર્તિ જેની
એ કીર્તિધર્મ નામે સુપ્રસિદ્ધ કીતિધર્મરાજા. રાજા છે, તે આપણા પણ જાણવામાં
છે. અભુત એવા સ્વરૂપવડે સુરેન્દ્રની સુંદરીઓના રૂપનો પરાજય કરતી, સમસ્ત સ્ત્રીઓમાં મુખ્ય સ્થાને રહેતી અને લેકમાં સુપ્રસિદ્ધ એવી કીર્તિભતી નામે તેની સ્ત્રી છે.
For Private And Personal Use Only