________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયપરિચ્છેદ.
પા
તેમજ પ્રાકૃતજનાની સર્વ ધર્મ ક્રિયા
અને તપસ્વિ અસ્ખલિતપણે સિદ્ધ થાય છે. એ આપણા રાજ્યમાં સ્વતઃ સિદ્ધ છે. આ નશ્વરસંસારની સ્થિતિ કેવી છે ? તે આપ સારી રીતે જાણા છે; છતાં આપ જેવા ઉત્તમ પુરૂષોને માત્ર સ્ત્રીમાટે આવું અયેાગ્ય આચરણ કરવું તે સર્વથા અનુચિત ગણાય. વળી ઉપક્રમ એટલે આયુષ્યમાં વિઘ્નભૂત કારણ તદ્રહિત નિરૂપક્રમ શરીર ધારી છતાં પણ ઋષભદેવ ભગવાન્ આદિનાથનું જો કે મરણ થયું તે અન્ય મનુષ્યની શી ગણના ? વળી જો કે સમસ્ત શત્રુપક્ષને જીતનાર અને છ ખંડ પૃથ્વીના અધિપતિ એવા ભરત રાજા પણ કાલવશ થઈ ગયા. તેમજ પ્રચંડ પરાક્રમવડે શત્રુઓને પરાજય કરનાર અને જેમની રક્ષામાં હજારા સુભટા તૈયાર રહેતા એવા મહા પરાક્રમી સમયશ, આદિત્યયશ વિગેરે રાજાઓને અનિવાર્ય છે ગતિ જેની એવા પાષ્ઠિ યમરાજાએ નિ યપણું વાપરી કાલવશ પમાડયા તે અન્ય લેાકેાની શી ગણતરી
વળી જે ઉત્તમ દેવાનાં તેત્રીશ સાગરાપમ આયુષ્ય હાય છે, તેઓનુ પણ ચ્યવન થાય છે; તેા અન્ય પ્રાણીઓની જીવન આશા કેટલી ? ભવનપતિ, વાનવ્યંતર, ચૈાતિષ્ક અને વિમાનવાસી દેવાનું પણ સ્થિર જીવન નથી, તે અન્ય મનુષ્યલેાકેાનું શું કહેવુ'? હે રાજન ! ત્રણ લાકની અંદર સિદ્ધના–મુક્તજીવા શિવાય કોઇપણ જીવ એવા નથી કે, તે દુષ્ટમતિવાળા મૃત્યુને વશ ન થયા હોય, માટે હૈ દેવ ! આ પ્રમાણે ત્રણે લેાકને કાલકલિત જાણીને દેવીનું મરણ થયે તે વૃથા શાક કરવાથી શું ફૂલ છે? જોકે, એનુ એકલીનુ જ મરણુ થયું હોય તેા આપણે શાક કરવા કૃચિત છે.
For Private And Personal Use Only