________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦
સુરસુંદરીચરિત્ર. બીજી કઈ સ્ત્રીઓ ઉપર હારે નેહ નથી. તેમજ હારા માટે સમસ્ત અંતઃપુરની સ્ત્રીઓને સમાગમ મહે છેડી દીધે; તે તું જાણતી નથી? તથાપિ હે દેવિ ! લ્હારાજ પ્રેમની. માળા હું ભજુ છું, છતાં હુને ઉત્તર આપતાં કેમ તે અચકાય છે? માટે હે સ્વામિની ! હવે તુંપ્રસન્ન થા! પ્રસન્ન થા ! ઝટ બેઠી થઈ મહને પ્રત્યુત્તર આપ. શામાટે તું હને દુઃખી કરે છે? એમ કરૂણ શબ્દોથી રાજા અનેક પ્રકારના વિલાપ કરે છે, તેટલામાં હે ધનદેવ ! હું ત્યાં તે રાતે ગયો. પછી
હને પોતાના ખેાળામાં બેસાડી બહજ કરૂણ શબ્દથી બાલકની માફક તેણીના વિલાપમાં ગરક થઈ મુક્ત કંઠે રાજા અત્યંત રૂદન કરવા લાગ્યો.
એ પ્રસંગ જોઈ સુમતિ મંત્રી રાજાને કહેવા લાગ્યો,
હે નરપતિ ! હવે રૂદન કરવાથી શું મંત્રીને મધ. વળે? મરેલાં મુડદાં સજીવન થાય
ખરાં ? ખૂટીની બુટ્ટી હોય જ નહીં, હવે દેવીની દહનક્રિયા કરવી તે જ ઉચિત છે. તે સાંભળી રાજા બે, હેમંત્રી? મ્હારની ભૂમિએ ચંદનનાં કાષ્ઠ મેકલાવો. જેથી હું પણ દેવીની સાથે જ અગ્નિમાં પ્રવેશ કરીશ. મંત્રા બેલ્યા, હે નરેશ્વર ! કાયર પુરૂએ આચરેલ આ મરણને અધ્યવસાય આપને શું ઉચિત છે? હે ધીર ! ઘેર્યને ધારણ કરે, આવી રીતે આપને ગભરાવાનું કામ નથી. વળી હેનરેંદ્ર! આપ જે મરણ સુભટને શરણ થાએતો આ સમગ્રદેશ પણ શત્રુઓનાહસ્તમાં જઈપડે તેમજ આ આપને સુપ્રતિષકુમાર પણ હજુ બાલક છે. વળી આપની હયાતીમાં દેવ, બ્રાહ્મણ
For Private And Personal Use Only