________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયપરિચ્છેદ
પડેલા ચેષ્ટારહિત રાજાને જોઇ સર્વ પરિવાર એકઠા થઈ ત્યાં આક્રંદ કરવા લાગ્યા. જેથી મહાન કાલાહલ થઇ રહ્યો. તેમાં કેટલાક ત્યાં રહેલા બુદ્ધિશાળી લેાકેા શીતલાદિક ઉપચાર કરવા મંડી ગયા. . તેથી ક્ષણમાત્રમાં રાજાની મૂર્છા
ઉતરી ગઇ.
નૃપવિલાસ.
ત્યાર પછી તે રાજા વિલાપકરવાલાગ્યા કે, હા ! વલણે! હા! સ્વામિની! હા! જીવિતાયિની ! હા! વિશાલ નેત્રવાળી ! હા! મ્હારા હૃદયમાં વાસ કરી રહેલી ! અરે ! મ્હને છોડીને એકદમ કેમ તું ચાલી ગઇ? હા ! ગારદેહી ! હા.! વિશાલ પચે ધરે ! હા ! સુકેામલ શરીરવાળી ! હવે કંઇ મ્હારા દુ:ખના પાર રહ્યો નહીં. અરે ! ત્હારી ઉપર શા માટે વિજળી પડી ? હે દેવી ! કપૂર, કેસર અને ચંદનથી ચર્ચવા લાયક આ ત્યારા સુકામલ શરીર ઉપર અકસ્માત, દૃષ્ટદેવે જે વિદ્યુતપાત કર્યો તે મ્હારા અપુણ્યનાજ પરિણામ છે. હા ! દેવી ! નર નારીએથી ખીચાખીચ ભરેલું આ નગર ત્હારા વિના ઉજ્જડ નગર સમાન અથવા જંગલ સમાન ન્હને ભાસે છે. વળી હે દેવી ? પ્રથમ તું હુને કહેતીહતી કે, હે સ્વામિન તમ્હારાવિના ક્ષણમાત્ર હું રહી શકુ નહીં; તા હાલમાં હને અધન્યને એકદમત્યજી દઈને તુ લેાકાંતરમાં કેમ ચાલી ગઇ ? હા ! સુંદરી ! કંઇ તે તું ઉત્તર આપ. કેમ ખેલતી નથી ? શુ મ્હારાથી રીસાઇ છે ? હે સુતનુ ! કિવા મડ઼ે હારા કઇ અપરાધ કર્યાં છે? એકવાર મ્હને જવામ તા તા: આપ કમલાક્ષી ! મ્હારા પ્રાણથી પણ તું.. હુને બહુ વ્હાલી છે,
४
For Private And Personal Use Only