________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સુરસુંદરીચરીત્ર.
૪૮
કરતા ચાલ્યા જાયછે, વળી સેવાળથી ચીકાસવાળા ભૂતલ ઉપર ચાલતા વૃદ્ધ ગરીએ દરેક સ્થળે પડતા આખડતા લાકડીના ટેકા વડે ભિક્ષા માટે પ્રયાસ કરી રહ્યા છે. આ દુર્દશા માત્ર વર્ષાકાળને લીધે જ થયેલી છે. એમ કમલા દેવીની આગળ રાજા કહે છે, તેટલામાં વસુદત્ત નામે કંચુકી એકદમ ત્યાં આવી પ્રણામ કરી ઉભા થઈ કહેવા લાગ્યા કે. હું સ્વામિન! આપે જે દામેાદર નામે દ્રુત પ્રથમ ચ’પાનગરીમાં શ્રીકીર્ત્તિવ રાજાની પાસે માન્યેા હતેા, તે હાલમાં અહીં આન્યા છે અને તે આપના ચરણકમલના દર્શનરૂપી સુખની ઇચ્છાથી દ્વારમાં ઉભા છે. હવે જેવી આપની આજ્ઞા! તે સાંભળી દૃષ્ટિમાત્રથી રાણીની સંમતિ લઈ રાજા ત્યાંથી એકદમ ઉભા થયે..
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યાર બાદ રાન્ત સભાસ્થાનની નજીકમાં આવે છે, તેટલામાં પ્રથમ વીજળીના ચમકાર થયા કે, તર
વિદ્યુત્પાત.
તજ ચડડ પ્રચ’ડ મહાન શબ્દ થયા. જેના શ્રવણથી સ્ત્રીપુરૂષાનાસમુદાય એકક્રમ ભયભીત થઇ ગયા, અને તે જ વખતે રાણીના મહેલની અંદર હાહાકારપૂર્વક મહાન કાલાહલ ઉત્પન્ન થયા. તે સાંભળી રાજા એકદમ તે તરફ પાળે વળ્યા, તેવામાં ઘર ઘર શબ્દથી રૂદન કરતી દેવીની ધાવ માતા રૂદ્ધ કઠે કહેવા લાગી કે, હું નરેદ્ર ? મ્હારૂં સર્વસ્વ ગયું, હું લુંટાણી, વીજળી પડવાથી દેવી ખળી ગઇ. મરણવશ થયેલી દેવીને પૃથ્વી પર પડેલી જોઇ હા! હા! હું હાર્યા એમ આક્રંદ કરતા રાજા સૂતિવશ થઈ ગયા. ત્યારબાદ મૂર્છાને લીધે ભૂમિ ઉપર
For Private And Personal Use Only