________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયપરિચ્છેદ
૪૭ પણ ધરાયેલું જુએ છે. તેમજ હે પ્રિયે? તું સુખી એટલે સર્વને સુખીયા માને છે. વળી હે દેવી? સર્વ રૂતુઓ પણ પુણ્યવંત છને સુખદાયક થાય છે અને પુન્યહીન જીવોને વષરૂતુ પણ દુઃખદાયક થાય છે. અરે? આ તો ખરી? અર્ધ ભાગમાં સુધારેલી આ જીર્ણ ઝુપડીમાં સેંકડો અનર્થ કિંવા પાણીની ધારાઓથી પીડાતાં બાળકો દયાજનક રૂદન કરી રહ્યાં છે.
'અરે? આ ઝુપડું તો પડવા બેઠું, એક પણ જલધારા ઘરની બહાર જવા પામતી નથી. છોકરાં બિચારાં ટાઢે કકળે છે, એમ પિતાની સ્ત્રી વડે વારંવાર અત્યંત પ્રેરણા કરાતે, રંક દશાને પામેલ અને જેના શરીર પર વસ્ત્ર તો છે જ નહીં, નિરાવરણ અંગ ઉપર જલધારાઓ પડયા કરે છે, જેનાં સઘળાં રૂવાટાં ચઢી ગયાં છે અને ઠંડા પવનને લીધે સર્વ ગાત્રે સંકુચિત થઈ ગયાં છે એ આ દરિદ્ર પુરૂષ મહા દુઃખ વડે વિખરાતી ઝુપડીને સમી કરે છે. ' વળી નમી ગયા છે કોન જેના અને મુશળધારાએ વરસતા મેઘની ધારાઓથી પીડાતો આ બીચારે ગધેડે. નિરાધાર ભાગી ગયેલા દેવાલયના ખુણામાં કે લપાઈ ગયો છે? તે તરફ લગાર તુંદષ્ટિ કરશે તેમજ હે સુંદરી? શૂન્યગૃહની અંદર ચુલામાં ખરખર શબ્દથી ખાડો ખોદત અને ઠંડીને લીધે તરફડતો આ કુતરે બીચારે કેવી હાલતમાં આવી પડે છે? તે તરફ લક્ષ આપ તેમજ મેઘની સેંકડે ધારાઓ વડે પીડાતા વૃદ્ધ બળદીઆઓને તું ! જેઓ ઈર્યાસમિતિમાં રહેલા મુનિઓની માફક પૃથ્વીનું અવેલેકિન
For Private And Personal Use Only