________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુરસુંદરીચરીત્ર. છે છતાં પણ પ્રિયના વિરહવાળી સ્ત્રીનાં હદય કેમ નથી ફુટતાં? તેના તપાસ માટે ક્રોધ સહિત વિજળીના ઉદ્યોત વડે તે જુએ છે. મહારૂં આગમન જાણુને પણ સ્ત્રીઓને મૂકી તેઓ કેમ ચાલ્યા ગયા ? એવા રોષથી ગર્જના કરતો મેઘ પથિક જનનાં હૃદયને વિદારણ કરતા હોય ને શું ? વળી વેત બલાકા (બગલી) ઓ રૂપી દખ્ખાઓને વહન કરતો, વિદ્યુલતા રૂપી દીધું છહવાને ધ્રુબાવત અને અંગે પાંગમાં શ્યામતાને ધારણ કરતો પ્રાવ રૂપી પિશાચ પથિક જનની પાછળ દોડયા કરે છે. વળી હે પ્રિયે? તું જેતે ખરી? આ તરફ ઈન્દ્રધનુષ કેવું ખેંચ્યું છે? જેના નવનવા રંગે આબેહુબ નેત્રોને અંજાવી દે છે. તેમજ જેની અંદરથી નીકળતી ધારાઓ રૂપી બાવડે વિરહી જનોનાં હૃદયને વિંધતો આ વર્ષો સમય પાંચ બાણની સમૃદ્ધિવાળા કામ દેવનું ઉપહાસ કરતે હેય ને શું? તેમ અકસ્માતું પ્રગટ થયું છે. તે વારે બહુ ખુશી થઈ રાણું નરેંદ્રને કહેવા લાગી
કે. હે મહીનાથ! સર્વાતુઓમાં આવકમલાવતી. હતુ અધિક ગણાય છે. વળી વિર
હીજનેને છોડી અન્ય કામી જનને આ વષોતુ બહુ સુખદાયકથાય છે, તેમજ ગરીબ વાછડાઓ, ઘાસ અને ઐષધિ વિગેરે સર્વ જીવેને આ વર્ષારૂત ખાસ જીવન રૂપ છે.
રાજા કિંચિત હાસ્ય કરી બે, હે દેવી ? હારૂં કહેવું સત્ય છે, કારણ કે, આ દુનીયામાં એવું કહેવત સંભથાય છે કે, પોતે ધરાયેલા પુરૂ આદરથી દિગ મંડળને
For Private And Personal Use Only