________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
દ્વિતીયપરિચ્છેદ.
૪૧.
ત્યારબાદ ક્ષણમાત્ર પરિહાસની વાર્તાએ વડે પેાતાની સ્ત્રી સાથે વિનાદ કરી શ્વેત અને સ્વચ્છ વસ્ત્રથી આચ્છાદિત સુકામળ શયન ઉપર તે સુઈ ગયા.
રાત્રિના પ્રસંગે દિવસના શ્રમને લીધે રાજા નિદ્રાવશ થઇ ગયા. ખાદ વૃષ્ટિનાસમારંભની મેઘનાચમત્કાર. સૂચનાઓ થવા લાગી. સજલમેઘની ગંભીર ગર્જનાઓ સરૂ થઇ. જેનેા નાદ દિશાઓમાં પ્રસરી ગયા. રાજા નિદ્રામાંથી જાગી ઉઠયા. અચિંત્ય ખળભળાટ જોઇ ઝરૂખાની અંદર આવી તકીએ એસી ગયા કે, તરતજ તેના અર્ધાસન ઉપર કમળાદેવી પણ આવીને એસી ગઇ. ત્યાર બાદ હષ ને લીધે રામાંચિત થઇ રાજા કહેવા લાગ્યા. હે દેવી ! મ્હારા સમાગમ વડે તું જેમ ઉન્નાસમાન મનેાહર મ્હાટા સ્તનવાળી દીપે છે, તેમ આ ઉત્તર દિશા એક દમ ઉન્નત, અને મનેાહર મેદ્યથી સુÀાભિત આકાશ વાળી થઇ રહી છે, તે તુ જોતા ખરી !! વળી આમેઘની અંદર વાર ંવાર પ્રકાશ આપતી આ વિજળી દ્ઘારા નેત્રાની ચંચળતા અને કેશની કુટિલતાનું અનુકરણ કરે છે, તે પણ એક એવાજેવું છે. વળી હૈ પ્રિયે ! અન્ય તરફ તું દષ્ટિકર ? આ ચારે તરફે ભ્રમણ કરતા ઈંદ્રગાપને લીધે ભૂતલ ઉપર પડેવાથી ભાગી ગયેલી એવી આ વર્ષાતુની લક્ષ્મી માલુમ પડે છે, પ્રાવૃષ રૂપી રાજાનેા નવીન સમાગમ થવાથી પૃથ્વી રૂપી સ્ત્રીનાં લીલા અંકુરાના મિષ વડે રામાંચ પ્રગટ થયાં છે, વળી આ નિષ્ઠુર કિરણેાના પ્રકાશ વડે આ પૃથ્વીને બહુ સતાપેલી છે એવા રાષને લીધે મેઘાએ સૂર્યના કિરણા રેાકયા હાય ને શુ` ! એમ દેખાય છે, મ્હારૂં આગમન થયું
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only