________________
www.kobatirth.org
સુરસુંદરીચરિત્ર.
પિતામહુજ આનં≠ માનવા લાગ્યાં, તેટલામાં ભૂતલને પ્રચંડ તપાવનાર એવા ગ્રીષ્મ તુને સમય વ્યતીત થયા.
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વર્ષાઋતુ.
ઘણા દિવસથી બહુ તાપને લીધે તપી ગયેલી પૃથ્વીને શાંત કરનાર,ચારેતરફૐૐ” એવા શબ્દો થી દેડકાઓના સમૂહને વાચાલિત કરતા, અતિશય વહેતા જલ પ્રવાહના ખળભળાટના શબ્દો વડે દ્વિગ તરીને અધિરિત કરતા, ગંભીર ગર્જના કરતા મેઘના દર્શન વડે મયૂરવૃંદને નચાવતા, પ્રફુલ પુષ્પાથી સુગેાભિત એવા નીપ(કદ ખ)ક્ષેાની ઘટાએ વડે વનરાજીને દીપાવતા, માગરાના પુષ્પાની કળીચેામાંથી ખરતા પરાગ વડે સુવાસિત પવનને પ્રવર્તાવતા, પુલિન (પાળ) ઉપર ક્રીડા કરતા બાળકાએ રચેલા રેતીના દિશ વડે અત્યંત રમ્યતાને વહન કરતા, હળાતરા માટે ખેડુત લેકેાને બળદીઆઓનાં પૂજનમાં ઉદ્યકત કરતા, વળી પ્રમેદના કારણેાને લીધે પામર લેાકેાને આનંદ આપતા, દરેક દિશાઓમાં કયારાઓને જલથી પૂર્ણ કરતા અને કાદવ વડે માનિ દીધ્ય કરતે એવા વર્ષાકાલ પ્રાપ્ત થયા. નવીન વર્ષાકાલને અનુભવ લેતા એવા સુગ્રીવ રાજાએ એક દિવસ વિધિપૂર્ણાંક ભોજન કરી શરીરે ચંદન લેપ કર્યાં. તેમજ કામલ, સ્નિગ્ધ અને નિમલ વસ્ત્ર પહેર્યા. ખાદ હાથમાં પાનબીડું લઇ પાતે કમળાદેવીના સ્થાનમાં ગયે. ત્યાં સાતમાળના મહેલના ઉપરના ભાગમાં પહેાંચી ગયા. કમલાવતીએ પેતાના પતિને આવતા જોઇ અભ્યુત્થાન આપી ઉચિત વિનય કર્યા, પછી બહુ કિ ંમતી શય્યા ઉપર પાતે આરૂઢ થાયે.
For Private And Personal Use Only