________________
www.kobatirth.org
૪૨
સુરસુંદરીચરિત્ર.
અને સુગષ્ઠિત તલાવડે વિધિ પૂર્વક અંગમર્દ ન કર્યું.. ખાદ માર્ગના શ્રમને હઠાવનાર એવા ઉત્તમ ઉષ્ણેાદકથી સ્નાન કરાવ્યું. શુદ્ધ વસ્ત્રથી અંગ લુછ્યા માદ કપુર અને ઉત્તમ શ્રીખ'ડની અર્ચા કરી. ત્યારબાદ સુપ્રતિષ્ટની સાથે ઉત્તમ ભેાજન કરી, અનુક્રમે મુખ પ્રક્ષાલન થયા બાદ ત્યાંથી તેઓ ઉભા થયા. પછી કપૂર, ઇલાયી, લવિંગ સહિત પાન ખીડી મહુ પ્રેમ પૂર્વક તેને આપી.
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પછી પેાતાની બેઠકમાં બેસીને તે ધનદેવ પદ્મીપતિને કહેવા વાગ્યા કે, આ પલ્લી નિર્દય લેકેનુ સ્થાન ધનદેવનાવિતર્ક ગણાય.તેમાં આપ સજજન અને અસાધારણ દયાળુ હેવા છતાં પણ નિરતર નિવાસ કરા છે, તેમજ આવા નિય ભૃત્યાનુ આપ સરખાને અધિપતિ પણું કરવું તે સર્વથા અનુચિત ગણાય. એમ. મ્હારૂ માનવું છે, કારણ કે, શાચ, સત્ય અને દાક્ષિણ્ય રહિત એવા અધમ લેકેને રહેવા લાયક આ સ્થાન ગણાય. તેમજ આવા નિ ય ભિન્નોનુ સ્વામિત્વ આપે સ્વીકારેલું છે; છતાં પણુ. આપનામાં આવા ઉત્તમ કેટિના ગુણેા રહ્યા છે, એ મ્હાટુ આશ્ચર્ય મ્હારા હૃદયમાં પ્રગટ થાય છે. વળી અપૂર્વ સાજન્યતાને આશ્રય આપતા આપ આવા ઉત્તમ પુરૂષ થઇને પણ આ પલ્લીમાં આ માટે રહે છે ? તેનું કારણ તમે મ્હને કહેા.
સુપ્રતિષ્ટ ખેલ્યા, હે ધનદેવ ? હવે મ્હારૂં વૃત્તાંત કહેવાનું કઇ પણ પ્રયેાજન નથી, કારણ કે,
સુપ્રતિષ્ઠનુ વૃત્તાંત. બુદ્ધિમાન પુરૂષ પાતાના વચન અને અપમાનને પ્રગટ કરતા નથી. અન્યત્ર
પણ કહ્યું છે કે,–
For Private And Personal Use Only