________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયપરિ છે.
નાથ! આપના પુત્રને વેગીઓએ જ્યારે પકડે હતો, ત્યારે કઈ પણ કારણ શિવાય પરોપકારની બુદ્ધિથી જેણે લક્ષ સરૈયા આપી મુક્ત કર્યો હતો, તેજ આ ધનધર્મ શ્રેષ્ઠીને પુત્ર ધનદેવ છે, વળી તે આપણા જયસેન કુમારને જીવિત દાતા અને પરમ ઉપકારી છે. એવા આ પુરૂષની–અધન્ય એવા આપણે આવી સ્થિતિ કેમ કરી? એ પ્રમાણે દેવશર્માનું વાક્ય સાંભળી એકદમ સંભ્રાંત લોચન વાળા થઈ, સુપ્રતિષ્ઠ પરલીપતિ કહેવા લાગે, અરે! આ ભાગ્યશાળી મહાપુરૂષને મુક્ત કરો! મુક્ત કરે ! તે સાંભળી પોતાની પાસે ઉભેલા પુરૂએ તત્કાલ તેને બંધનથી નિર્મુક્ત કર્યો. ત્યારબાદ સુપ્રતિ ઠે બહુ પ્રેમથી તેને આલિંગન આપીને આશ્વાસન આપ્યું. પછી ધનદેવે તેને પ્રણામ કર્યા કે તરતજ ત્યાં હાજર રહેલા પુરૂએ ઉત્તમ આસન આપ્યું તે ઉપર પોતે બેઠે.
લજજાને લીધે નીચું મુખ કરી સુપ્રતિષ્ઠ વારંવાર
મહોટા નિધાસ મુકત કહેવા લાગ્યો કે, સુપ્રતિષ્કને હે મહાશય ! તું અમારે પરમ ઉપપશ્ચાત્તાપ. કારી છે. માટે હારી પાસે આવી ખાસ
અહારે મળવું જોઈએ. હારું દર્શન પણ અમારા પાપને દૂર કરનાર છે. પરંતુ અમારા ઘેર તું આ છતાં અમે આવી સ્થિતિમાં હારું સ્વાગત કર્યું, એ અમારા પાપનેજ ઉદય. અથવા પાપીઓને કરેલે ઉપકાર અપકાર રૂપ થઈ પડે છે. જેમ કે, સર્પને પાયેલું દુધ પણ પરિણામે વિષને જ ઉત્પન્ન કરે છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે
For Private And Personal Use Only