________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુરસુંદરીચરિત્ર. તો હોય જ કયાંથી ! તે પ્રમાણે ભિલ્લ લેકની પ્રવૃત્તિ જે ધનદેવ પણ નિઃશંક થઈ તેઓની આગળ છાતી કાઢી પોતાનું પરાકેમ પ્રગટ કરવા લાગ્યો.
દયાને દેશવટે આપનાર તે ભિલ્લો જેમ જેમ ગાઢ પ્રહાર કરે છે, તેમ તેમ ધનદેવ અપૂર્વ કલાના અભ્યાસથી તે દરેક પ્રહારને બચાવ કરે છે. પિતાના શરીરે એક પણ પ્રહાર લાગવા દેતો નથી. વળી કેટલાકને બચાવ ઢાલથી કરે છે અને આમતેમ શરીરની લાઘવતાથી કેટલાક પ્રહારનો બચાવ કરે છે. કેટલાકને તે દરથી ઉછળીને અને ઘણું ખરા પિતાના ખર્કના પ્રહારે વડે બચાવી લે છે. એમ કરતાં કરતાં મહા કષ્ટ વડે ભિલોએ યુક્તિ
પૂર્વક ઢાલે વડે ધનદેવને પકડી લીધે, ધનદેવને અને તેઓએ વિચાર કરી કહ્યું કે, અરે ! પરાજસ્ય. આત સાર્થને અધિપતિ વાણીઓ છે,
માટે એને બાંધીને માર્યા વિના સ્વસ્થ દેહે પલ્લી પતિને આપણે સંપી દઈએ, જેથી આ વણિક આપણને ઘણું ધન આપશે. ત્યારબાદ તેઓ પલ્લી પતિની પાસે ગયા અને ધનદેવને ત્યાં રજુ કર્યો. એટલામાં ત્યાં રહેલા દેવશર્માએ તેને જોઈ શકાતુર
મુખે પલ્લી પતિને કહ્યું કે, હે સ્વામિન ! ધનદેવની આ મહાનુભાવ તે ધનદેવ છે, અરે ! ઓળખાણુ.
આવી દુર્દશાને આધીન આ શાથી થઈ પડે? એમ આકંદ કરતે વળી તે છેલ્ય.
For Private And Personal Use Only