________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયપરિચ્છેદ.. માત્રમાં હું તેને નાશ કરું, વળી તમ્હારે એમ નહીં કહેવું કે, અમને કહ્યું નહીં. આ પ્રસંગ એક વીરપુરૂષોની કટીને છે. પિતાની સ્ત્રીઓએ વખાણેલા પુરૂષે કંઈ પુરૂષાર્થપણાને પ્રાપ્ત થતા નથી. શૂરવીરની પરીક્ષા તે આવા પ્રસંગમાં જ થાય છે, અન્યત્ર પણ કહ્યું છે કે,
आपदि मित्रपरीक्षा, शूरपरीक्षा रणाङ्गणे भवति । विनये वंशपरीक्षा, स्त्रीपरीक्षा च निधने पुंसि ॥१॥
અર્થ–મિત્રેની પરીક્ષા કયારે થાય ? જ્યારે આપતું કાળ આવે ત્યારેજ, તેમજ શૂરવીરની પરીક્ષા યુદ્ધના મેદાનમાં આવ્યા શિવાય ૐ શકતી નથી. વળી ઉત્તમ વંશમાં જન્મેલી પ્રજાની પરીક્ષા વિનય ઉપરથી થઈ શકે છે, તેમજ સ્ત્રીની પરીક્ષા નિધનના પાલવમાં પડી હોય ત્યારે જ થઈ શકે છે. માટે આ વખતે તખ્તારા બળની પરીક્ષા કર્યા શિવાય હું રહેવાને નથી. અરે દુષ્ટ ? આ તહાસ પુરૂષાતનને ધિક્કાર છે. અરે ? મહા ખેદની વાત છે કે, જેઓ પૃષ્ઠ દઈને નાસે છે, તેમની પાછળ તમે લુંટવાની ખાતર મારવા ઉક્ત થયા છો. તમારા જીવતરને ધિક્કાર છે, એમ બે ત્રણ વાર ધનદેવ બાલ્યા. ત્યારબાદ સુભટને પણ ભયજનક એવા તે ધનદેવના શબ્દ સાંભળી ને, રે! રે! એને પકડે? તે કેણ છે? આ કિરાતના ધર્યનો પણ ક્ષણમાત્રમાં નાશ કરે ? એમ બોલતા તે ભિલ્લે એકદમ તેની સન્મુખ વન્યા. કિંચિત હાસ્ય કરતા તેઓ ધનદેવની આજુ બાજુએ ચોતરફ વિટાઈ વન્યા અને તીક્ષણ ખર્ક, કુંત, તેમર તથા ભાલાઓ વડે ધનદેવને પ્રહાર કરવા મંડી પડયા. અહ! નિયલોકને વિચાર
For Private And Personal Use Only