________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬
સુરસુંદરીચરિત્ર. અત્યંત ભયને લીધે પુરૂષાચારને પણ એકદમ ત્યજી દીધું. અને દીન પુરૂષની ચેષ્ટાઓ કરવા લાગ્યા. સર્વથા લજજાને ત્યાગ કરી રાકની માફક કરગરીને મહા કષ્ટ વડે છુટવાની પ્રાર્થના કરતા છતા તે પાપીઓની આગળ અનેક પ્રિય વચન બોલી વિનવવા લાગ્યા. કેટલાક અશક્ત પુરૂષે તે પૃથ્વી ઉપર પડીને પિતાના આત્માને મુડદાની માફક જાહેર કરે છે. કેટલાક આજુ બાજુમાં તપાસ કરીને કેઈ ન દેખે તેવી રીતે પોતાના દ્રવ્યને પૃથ્વીમાં દાટી દે છે. વળી જે સાર્થ લેકે આડાઅવળા ઇંધનાદિક લેવા માટે ગયા હતા, તેઓ પણ ભારે મારામારીના શબ્દ સાંભળી બહુ દૂરથી જ પલાયન થઈ ગયા.
અરે ? શું જુએ છે ? પકડા, બાંધે, મારે, ઠોકે, આડાપાડી તેઓના મુખની અંદર ધૂળ ભરે, એવા શબ્દ. દરેક દિશામાં સંભળાવા લાગ્યા, જેથી સાથે લેકે બહુ ગભરાટમાં પડી ગયા. કેટલાક દિગમૂઢ બની ગયા અને ચારે તરફથી પોતાની મરજી માફક સાર્થના સર્વ લોકોને ભિલે લુંટી રહ્યા છે તે જોઈ ધનદેવ પિતાનું આત્મબળ ફોરવવા તૈયાર થયો. " તે સમયે કેટલાક પિતાના પુરૂષો પણ ત્યાં તેની સહા.
યમાં ઉભા રહ્યા. ધનદેવની આકૃતિ જોતાં ધનદેવનું પરાક્રમ. જ ભિલ્લોના હૃદયમાં મહાન ભ પેશી
ગયો. ધનદેવના હસ્તમાં માત્ર વસુનંદક ખરું રહે છે. પ્રબળ ધર્યને આશ્રય લઈ તે બોલ્યો કે, રે! રે! અધમ ? પાપીઓ ! જો તય્યારામાં કંઈ પણ ગર્વની અરજ હૈયતે તમે મારી આગળ તૈયાર થાઓ. જેથી ક્ષણ
For Private And Personal Use Only